તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • LG Optimus G Pro With 5.5 inch Full HD Display Launched For Rs. 42,500

એલજીએ ભારતમાં લોન્ચ કર્યો જબરદસ્ત ફીચર્સ સાથેનો Optimus G Pro

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

એલજીએ પોતાનો ફ્લેગશિપ સ્માર્ટફોન Optimus G Pro (E988) ભારતમાં લોન્ચ કર્યો છે. આ સ્માર્ટફોન આઇફોન, ગેલેક્સી એસ4 અને એચટીસી વનની સામે ટક્કર ઝીલવા માટે લોન્ચ કરાયો છે. એલજીએ પોતાનો આ હાઇ એન્ડ સ્માર્ટફોન સૌ પહેલા ફેબ્રુઆરીમાં રજૂ કર્યો હતો. એલજીએ દાવો કર્યો છે કે તેણે ફક્ત દક્ષિણ કોરિયામાં જ આ ફોનનાં 10 લાખ યુનિટ વેચ્યા છે.

એલજીનો આ સ્માર્ટફોન ફેબલેટનાં વર્ગનો છે, એટલે કે તેમાં 5.5 ઇંચનું ફુલ એચડી (1080p) આઇપીએસ ડિસ્પ્લે છે.જે 400 પિક્સલ પ્રતિ ઇંચનાં રિઝોલ્યુશનને સપોર્ટ કરે છે, જે હાલ બજારમાં રહેલા હાઇ એન્ડ સ્માર્ટફોનની સમકક્ષ છે. ફોનનાં અન્ય ફીચર્સ પણ જબરદસ્ત છે. વાચવા માટે ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર-