LGએ સ્માર્ટફોન કમ ટેબ લોન્ચ કરીને આઇફોન 5ને આપ્યો જવાબ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એલજીએ તેનો 4જી સાથેનો ફોન લોન્ચ કર્યો છે, જે નવા આઇફોન 5 સામે તેનો જવાબ છે. એલજી પોતાનાં આ ફોનને અડધો સ્માર્ટફોન અને અડધું ટેબલેટ ગણાવે છે. એટલે કે સ્માર્ટફોનની કામગીરીમાં ફેરફાર કરાયા છે. LG Intuition VS950માં 5 ઇંચની ડિસ્પ્લે સ્ક્રીન છે, જે XGA IPS Display છે. ડિસ્પ્લેનો આસ્પેક્ટ રેશિયો 4:3નો છે અને તે હાઇ ડેફિનેશન રિઝોલ્યુશન સાથે છે. કોર્નરિંગ ગોરિલા ગ્લાસ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને તેમાં સ્ક્રીન પ્રોટેક્શન આપવામાં આવ્યું છે. આ ફોન એન્ડ્રોઇડ 4, આઇસ ક્રીમ સેન્ડવિચ ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલે છે, જે તમને થોડી જૂની લાગશે. ફોનનાં ફીચર જોવા માટે બાજુ પરની સ્લાઇડ પર ક્લિક કરતા જાવ-
Related Articles:
નોકિયાએ લોન્ચ કર્યા બે સૌથી સસ્તા સ્માર્ટફોન
લોન્ચ થયાનાં 8 કલાકમાં હેક થયો આઇફોન 5
લોન્ચ થયો સસ્તો સ્માર્ટફોન, સેલ્યુલર કંપનીનો નવો \'આઇડિયા\'
આઇફોન 5 માટે લોકોનું દેખીતું ગાંડપણ, લગાવી લાંબી લાઇનો
ભારતમાં આઇફોન-5 ઓનલાઇન ખરીદી શકો છો
ફીચરથી લદાયેલો આ બજેટ સ્માર્ટફોન આવતીકાલથી ખરીદી શકશો
HTCએ બે સ્માર્ટફોન લોન્ચ કરી એપલ, સેમસંગને ફેંક્યો પડકાર
એક જ કિંમતમાં મળશે આ ટેબલેટ અને સ્માર્ટફોન
મોટોરોલાએ લોન્ચ કર્યો સૌથી ઝડપી પ્રોસેસરવાળો સ્માર્ટફોન
વોઇસ કમાન્ડથી તસવીર લેતો સ્માર્ટફોન થયો લોન્ચ