તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્ટ્રૉન્ગ ફોન્સ, જાણો LeEcoના સ્માર્ટફોન્સ કેમ છે આટલા પાવરફૂલ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગેજેટ ડેસ્કઃ ટેકનિકની દુનિયામાં LeEco અને ક્વાલકૉમનું નામ આજે દરેક વ્યક્તિ જાણે છે, LeEcoએ ક્વાલકૉમ સાથે મળીને એવા ઘણાબધા ફોન્સ માર્કેટમાં લૉન્ચ કર્યા છે જે બેસ્ટ પ્રોસેસિંગ પાવરના કારણે દુનિયામાં ખુબ લોકપ્રિય બન્યા હોય. અત્યારે ભારતમાં પણ LeEcoના સ્માર્ટફોન્સ ખુબ પૉપ્યુલર બન્યા છે, તેના પાછળ ઘણાબધા કારણો છે.
- ફોનમાં સારું પ્રોસેસર હોય અને ડિઝાઇન સારી ના હોય તો ફોનનો યૂઝર એક્સપીરિયન્સ સારો નથી રહેતો, પણ LeEco ફોન્સમાં ડિઝાઇનની સાથે સાથે બેસ્ટ પ્રોસેસર ફીટ કરવામાં આવ્યું છે, જે હાઇ પરફોર્મ કરે છે.
- LeEco Le S1ની પહેલી ફ્લેશ સેલમાં માત્ર 2 જ સેકન્ડના ગાળામાં હેન્ડસેટના 70 હજાર યૂનિટ્સ સૉલ્ડ આઉટ થઇ ગયા હતા, જ્યારે બીજી એક ફ્લેશ સેલમાં ગણતરીના સેકન્ડોમાં જ LeEco Le 1s Eco હેન્ડસેટના એક લાખ યૂનિટ્સ વેચાયા હતા.
- આ ઉપરાંત કંપનીએ બાયરને 4900 રૂપિયાની કિંમતનું 1 વર્ષનું LeEco મેમ્બરશિપનું સબ્સક્રિપ્શન પણ આપ્યું છે.
* સ્માર્ટફોનની કિંમત

- LeEco Le 2 - કિંમત 11,999 રૂપિયા (3GB રેમ+32GB સ્ટૉરેજ)
- LeEco Le Max – કિંમત 22,999 રૂપિયા (4GB+32GB સ્ટૉરેજ)
- LeEco Le Max – કિંમત 29,999 રૂપિયા (6GB+64GB સ્ટૉરેજ)

* ફોન પર્ફોર્મન્સ
LeEco સ્માર્ટફોનમાં બેસ્ટ યૂઝર્સ એક્સપીરિયન્સ સાથે બેસ્ટ પર્ફોર્મન્સ મળે તે માટે તેમાં ક્વૉલિટી પ્રોસેસર ક્વાલકૉમ સ્નેપડ્રેગન લગાડવામાં આવ્યું છે, એટલું જ નહીં સાથે CDLA ટેકનિક પણ આપી છે જે પર્ફોર્મન્સની બાબતે યૂઝર્સને જરાય નિરાશ નથી કરતું.
આગળની સ્લાઇડ્સમાં જાણો... કયા કારણો LeEcoના સ્માર્ટફોન્સને બનાવે છે પાવરફૂલ...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો