તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચીનની 'ડુપ્લીકેટ' ફેક્ટ્રી: અંદરની 'ઓરીજનલ' તસવીરો જોઇ ડઘાઇ જશો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દક્ષિણી પશ્વિમી ચીનમાં ચાલતા ડુપ્લીકેટ ફોન બનાવવાના કારોબારની અસલી તસવીરો

ગુનેગારોનુ દિમાગ હંમેશા કાયદા અને કહેવાતી પાબંદીઓથી હંમેશા દસ ડગલા આગળ જ ચાલે છે. ટેક્નોલોજીથી આપણને ફાયદો થયો છે, તો દિમાગનો ઉપયોગ અવળી દિશામાં કરતા ઇસમો ને પણ એટલોજ ફાયદો થયો છે. તેઓ તેનો ઉપયોગ આપણને ઉલ્લુ બનાવવા માટે કરે છે, અને સહજ રીતે આપણે તેમની જાળમાં ફસાઇ પણ જઇએ છીએ.

સ્માર્ટફોનનો અત્યારે જમાનો છે ત્યારે કોઇ પણ બ્રાન્ડ ની કોપી કરીને નકલી માલ પધરાવવાની ફેક્ટ્રી જે દેશમાં ધમધમે છે, તેવા ચીન માં આ પ્રકારના ડૂપ્લીકેટ સ્માર્ટફોન બનાવતી ફેક્ટરીઓની તસવીરો સામે આવી છે. તસવીરો જોઇને તમે ડઘાઇ જશો કે કેવી રીતે આબેહૂબ નકલ કરવામાં આવે છે, કે નરી આંખે તેનો ફરક દેખાય જ નહીં.

આગળની તસવીરોમાં તમે જાણી શકશો

કેવી રીતે બને છે આ નકલી ફોન, અને તેને બનાવવાની તસવીરો
તેનો કાચો માલ ક્યાંથી આયાત કરવામાં આવે છે
પ્રમુખ કારણો જે આ ધંધાને પ્રોત્સાહન આપે છે, અને શા માટે જાણીતી કંપનીઓ આ મુદ્દે લાચાર છે
ભારતની અન્ય કઇ પ્રખ્યાત બાઇક બ્રાન્ડની ચીનમાં કોપી થઇ છે
ચીનમાં ફોન સિવાય કઇ ચીજો ની થાય છે આબેહૂબ કોપી

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

વધુ વાંચો