• Gujarati News
  • Lava Launches Dual core Iris 503 Sporting Lumia 920 Like Profile

લાવાએ લોન્ચ કર્યો Lumia 920 જેવી ડિઝાઇનવાળો સસ્તો એન્ડ્રોઇડ ફોન

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નવેમ્બર મહિનામાં પણ ભારતીય મોબાઇલ કંપનીઓ તરફથી સારા સ્માર્ટફોનનાં લોન્ચિંગનો સિલસિલો ચાલુ જ છે. ઓક્ટોબરમાં ઘણા બધા ડિવાઇસ લોન્ચ થયા બાદ હવે લાવા મોબાઇલ્સે નોકિયાનાં લુમિયા 920 જેવી ડિઝાઇન સાથેનો નવો ફોન Iris 503 લોન્ચ કર્યો છે. આ ફોનમાં 5 ઇંચનું ડિસ્પ્લે છે.

આ ફોનનાં ફીચર્સ અને કિંમત વાંચવા આગળ ક્લિક કરો-