WhatsAppમાં આવ્યું નવું ફિચર, ચેટિંગ માટે મળશે આ Shortcut

WhatsApp: Launcher App Shortcuts In Android Beta
WhatsApp: Launcher App Shortcuts In Android Beta
WhatsApp: Launcher App Shortcuts In Android Beta

આ ફિચરમાં યૂઝરને સીધા કેમેરા અને ચેટ વિન્ડો સુધી જવાનો ઓપ્શમ મળે છે. એક શોર્ટકટ ‘New Chat’નો પણ છે

divyabhaskar.com

Aug 01, 2017, 12:03 AM IST
ગેજેટ ડેસ્કઃ વૉટ્સએપ ફરી એકવાર પોતાના યૂઝર્સ માટે નવું ફિચર લઇને આવ્યું છે, આ ફિચર છે લૉન્ચર એપ શોર્ટકટ. આ શોર્ટકટની મદદથી યૂઝર હવે WhatsApp થી કોઇ ખાસ ફિચર સુધી સીધો પહોંચી શકે છે. અત્યારે આ WhatsApp ના એન્ડ્રોઇડ બીટા વર્ઝન પર લૉન્ચ કરવામાં આવ્યું છે. ટેસ્ટિંગ બાદ આને બધા યૂઝર્સ માટે લૉન્ચ કરી દેવામાં આવશે. આ ફિચરમાં યૂઝરને સીધા કેમેરા અને ચેટ વિન્ડો સુધી જવાનો ઓપ્શમ મળે છે. એક શોર્ટકટ ‘New Chat’નો પણ છે જેમાં યૂઝર નવા મિત્રો સાથે ચેટ કરી શકે છે.
આ ફિચર યૂઝર્સ એન્ડ્રોઇડ 7.0 Nougat પર યૂઝ કરી શકે છે, પણ નોવા અને એક્શન જેવા લૉન્ચરની મદદથી એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો પર પણ આ ફિચરને એક્સેસ કરી શકશો.
આગળની સ્લાઇડ્સમાં જાણો WhatsAppમાં તાજેતરમાં જ આવેલા નવા ફિચર્સ વિશે...
X
WhatsApp: Launcher App Shortcuts In Android Beta
WhatsApp: Launcher App Shortcuts In Android Beta
WhatsApp: Launcher App Shortcuts In Android Beta
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી