તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

8000 રૂપિયામાં લો, 30,000નાં સ્માર્ટફોનની મજા, આ 8 જબરદસ્ત ટેબલેટમાં

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સ્માર્ટફોનની સાથે સાથે ટેબલેટ પણ યુઝર્સમાં ધૂમ મચાવી રહ્યા છે. તેનું એક મુખ્ય કારણ એ છે કે ટેબલેટની મોટી સ્ક્રીન પર પીસીનું પણ કામ કરી શકાય છે અને સ્માર્ટફોન તરીકે પણ તેનો ઉપયોગ કરી શકાય છે. બીજું એ છે કે ટેબલેટ હવે સ્માર્ટફોન કરતા પણ ઓછી કિંમતે બજારમાં મળતા થયા છે. તમે જે ફીચર સાથે માગો તે ટેબલેટ તમને મળી શકે છે.

હવે જ્યારે બ્રાન્ડની વાત કરીએ તો માઇક્રોમેક્સ અને એચસીએલને કેવી રીતે પાછળ રાખી શકાય. દરેક કંપની બજેટ ટેબલેટ લાવવાની કોશિશ કરી રહી છે. એવામાં આ બંને કંપનીઓ કેમ પાછળ રહે. આ બંને કંપનીઓએ ઓછી રેન્જનાં ટેબલેટનાં બજારમાં ખાસ્સી એવી લોકપ્રિયતા હાંસલ કરી લીધી છે. આ બંને ઉપરાંત પણ બીજી ઘણી કંપનીઓ ઓછી રેન્જનાં ટેબલેટ ઓફર કરી રહી છે.

આગળનાં પેજ પર ક્લિક કરીને જુઓ 8000 રૂપિયાથી ઓછી કિંમતનાં બ્રાન્ડેડ ટેબલેટ અંગે.....