તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સોશ્યલ મીડિયા પર છવાઇ Prisma, આ ફિચર્સથી લોકો થયા ઇમ્પ્રેસ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગેજેટ ડેસ્કઃ અત્યારે તમને બે જ પ્રકારના સ્માર્ટફોન યૂઝર્સ જોવા મળશે, એક જે પોકીમૉનની પાછળ ભાગે છે અને બીજા કે જેઓ પ્રિજ્મા એપથી ફોટો લઇને તેને સોશ્યલ મીડિયા પર અપલૉડ કરી રહ્યાં છે. આ બન્ને એપનો ફિવર હાલ તમને દરેક જગ્યાએ દેખવા મળશે.
* શું છે Prisma?

પ્રિજ્મા એક ફોટો એડિટીંગ એપ છે, જે ફોટો ફિલ્ટરીંગ એપથી ઘણી આગળ છે. આમાં એડવાન્સ્ડ આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનલૉજી આપવામાં આવી છે. જે તમારા ફોટાને એનાલાઇઝ કરી એક આર્ટમાં ફેરવી દે છે અને અત્યારે આ એપ સ્માર્ટફોન યૂઝર્સમાં ખુબ પૉપ્યુલર થઇ ગઇ છે. સોશ્યલ મીડિયા પર આ Prisma પ્રત્યેની લોકોની દિવાનગી દેખાઇ આવે છે.

* આ છે તેના ઇમ્પ્રેસિવ ફિચર્સ
1. આકર્ષક આર્ટ વર્ક

પ્રિજ્મા એપ એક આકર્ષખ આર્ટ વર્ક આપે છે, આ એપ તમારા ફોટા પર ફિલ્ટરનો યૂઝ કરીને તેને એક આકર્ષક આર્ટ વર્કમાં ફેરવી દે છે. આ ફિચરથી યૂઝર્સ ખુબ આકર્ષિત થયા છે. સોશ્યલ મીડિયા પર પોતાના ફોટો ફિલ્ટર કરીને પોસ્ટ પણ કરી રહ્યાં છે.
આગળની સ્લાઇડ્સમાં જાણો શું છે ખાસ આ ફોટો એડિટીંગ Prisma એપમાં...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો