તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

Jioનું નેટવર્ક જાય ત્યારે લોકો કરે છે આવા ગતકડાં, પણ આ છે સાચી Process

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગેજેટ ડેસ્કઃ છેલ્લા કેટલાક સમયથી જિઓ યૂઝર્સની ફરિયાદ છે નેટવર્ક નથી મળતું અને મળે છે તો 2Gથી પણ ઓછી સ્પીડ આપી રહ્યું છે. યૂઝર્સનું કહેવું છે કે, જ્યારે નેટવર્ક પ્રૉબ્લમ આવે છે ત્યારે જિઓ 4G વૉઇસ એપ ઓફલાઇન મૉડમાં જતી રહે છે અને સાથે સાથે વૉઇસ કૉલિંગના પ્રૉબ્લમ્સ શરૂ થઇ જાય છે.
જ્યારે નેટવર્ક જતુ રહે ત્યારે યૂઝર્સ તેને સૉલ્વ કરવા અજબ-ગજબના ગતડકાં કરે છે. અહીં અમે તમને નેટવર્ક લાવવા માટેના કેટલાક જુગાડ અને તેનું રિયલ સૉલ્યૂશન બતાવીએ છીએ.
* નેટવર્ક જતુ રહે ત્યારે આવી રહ્યાં છે આવા પ્રૉબ્લમ...

- જિઓ સિમનું નેટવર્ક ગમે ત્યારે જતુ રહે છે, તેની અસર ઇન્ટરનેટ અને કૉલિંગ પર પડે છે.
- નેટવર્ક આવે તો પણ ઇન્ટરનેટ સ્પીડ 2G જેટલી પણ નથી રહેતી, જ્યારે કંપની 4G સ્પીડ આપવાનો દાવો કરી રહી છે.
- કૉલિંગ દરમિયાન સામેવાળાનો અવાજ નથી આવી રહ્યો અને ફોન વચ્ચેથી જ ડિસ્કનેક્ટ થઇ જાય છે.
- જો મોબાઇલમાં જિઓ સાથે બીજુ સિમ હોય તો તે બરાબર કામ કરે છે પણ જિઓ નહીં.
- કેટલાય સ્માર્ટફોનમાં તો 30-40 વાર ડાયલ કર્યા પછી પણ કૉલ નથી લાગી રહ્યો.
આગળની સ્લાઇડ્સમાં જાણો નેટવર્ક નેટવર્ક લાવવા માટે યૂઝર્સ કેવા કેવા જુગાડ કરી રહ્યાં છે...
અન્ય સમાચારો પણ છે...