તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

1 એપ્રિલથી Jio ફ્રી Apps નહીં કરી શકાય યૂઝ, તેના માટે કરવું પડશે આ કામ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગેજેટ ડેસ્કઃ 1 એપ્રિલથી જિઓની પ્રાઇમ મેમ્બરશિપ શરૂ થવાની છે, પણ આને લઇને લોકોમાં હજુ કન્ફ્યૂઝન છે. કેમકે કેટલીય વસ્તુઓ એવી છે જેને યૂઝર્સ હજુ સુધી સમજી શક્યા નથી, પ્રાઇમ મેમ્બરશિપ વિશે કહેવાયું છે કે આને લીધા પછી યૂઝર એક વર્ષ સુધી 10 હજાર રૂપિયાની ફ્રી એપ્સનો યૂઝ કરી શકશે.
 
* આ છે હકીકત... 
ફક્ત 99 રૂપિયાની પ્રાઇમ મેમ્બરશિપ લીધા બાદ આવું નહી થાય. એપ્સનો યૂઝ કરવા માટે તમારા ફોનમાં ડેટા હોવો જરૂરી છે. એટલે કે આ માટે તમારે કોઇને કોઇ પ્લાન લેવો જ પડશે, તો જ તમે જિઓ એપ્સનો યૂઝ કરી શકશો. 
 
આગળની સ્લાઇડ્સમાં જિઓ સંબંધિત પ્રાઇમ મેમ્બરશિપ વિશેની કેટલાક ખાસ વાતો વિશે... 
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો