તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

LYF જ નહીં, સેમસંગના આ 10 મૉડલ્સને પણ સપોર્ટ કરશે રિલાયન્સ Jio

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગેજેટ ડેસ્કઃ 15મી ઓગસ્ટ 2016ના રોજ ટેલિકૉમ કંપની રિલાયન્સ પોતાની નવી સર્વિસ Jio સર્વિસને ભારતમાં લૉન્ચ કરવા જઇ રહી છે. આ સર્વિસ અંતર્ગત યૂઝર્સને 4G અનલિમીટેડ ડેટાની સાથે અન્ય કોઇપણ નેટવર્ક પર ફ્રી અનલિમીટેડ કૉલ કરવાની પણ સુવિધા પ્રાપ્ત થશે.
રિલાયન્સની આ Jio સર્વિસ માત્ર રિલાયન્સના ફોન પર જ અવેલેબલ કરાવવાની છે, પણ હવે તે સેમસંગના કેટલાક સ્માર્ટફોન્સ પર પણ અવેલેબલ થશે.
અત્યારે LYF સમાર્ટફોન, અનલિમીટેડ 4G ડેટા, SMS અને HD વૉઇસ અને વીડિયો કૉલ ત્રણ મહિના માટે ફ્રી Jio કાર્ડ સાથે લૉન્ચ થયું છે. આ એક પ્રિવ્યૂ ઓફર હતી, પણ ટુંકસમયમાં આ સેમસંગના કેટલાક મૉડલ્સમાં પણ ઉપલબ્ધ થશે. આવો જાણીએ Jio સર્વિસ સેમસંગના કયા-કયા મૉડલને સપોર્ટ કરશે.
* સેમસંગના આ 10 સ્માર્ટફોન્સ પર અવેલેબલ થશે Jio સર્વિસ
1. Samsung Galaxy S7
કિંમતઃ 48,900 રૂપિયા
* Highlights
- 5.1 Inch Quad HD Super AMOLED Display
- Exynos/Snapdragon 820 Processor
- 4GB RAM With 32GB ROM
- WiFi, NFC, Bluetooth 4.2
- Dual Pixel 12MP Rear Camera
- 5MP Front Camera
- Always-On Display
- Fingerprint Sensor
- 3000 MAh Battery
આગળની સ્લાઇડ્સમાં જુઓ.... સેમસંગના કયા કયા સ્માર્ટફોન પર સપોર્ટ કરશે Jio સર્વિસ...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો