Jio ફોનને ઓનલાઇન અને ઓફલાઇન આમ કરો બુક, કંપનીએ બતાવી પ્રૉસેસ

How You Can Book A Jio Phone, here is Reliance Jio Mail

ગેજેટ ડેસ્કઃ રિલાયન્સ જિઓ JioPhoneનું પ્રી-બુકિંગ 24 ઓગસ્ટથી શરૂ કરી રહી છે. જે યૂઝર્સે જિઓની વેબસાઇટ પર આ ફોનને લેવા માટે 'Register Interest' કરી હતી, તેમના મેલ પર ફોનને બુક કઇ રીતે કરી શકાય, તેની પ્રૉસેસ બતાવવામાં આવી રહી છે. આ મેલ Jio Phone તરફથી આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે કંપની ઓફિશિયલ 24 ઓગસ્ટથી ફોનનું બુકિંગ શરૂ કરવા જઇ રહી છે અને ડિલીવરી નવેમ્બરથી કરવામાં આવશે. કંપની કરી રહી છે આ મેલ રિલાયન્સ જિઓ યૂઝર્સને જે મેલ સેન્ડ કરી રહ્યું છે, તેનો સબ્જેક્ટ 'Here's How You Can Book a Jio Phone' છે. મેલમાં આ વાત લખેલી છે. - JioPhone up for pre-orders starting August 24 - JioPhone delivery to start in September - The phone can be prebooked via MyJio app Reliance Industries Chairman Mukesh Ambani at the company's 40th annual general meeting announced the much-anticipated JioPhone which will be available for trials to select customers starting August 15... મેલમાં નીચે Read Nowનો એક ઓપ્શન આપવામાં આવ્યો છે, જેના પર ક્લિક કરવાથી એક વેબસાઇટ ઓપન થાય છે. અહીંયા ફોનને ઓનલાઇન અને ઓફલાઇન બુક કરવાની પ્રૉસેસ બતાવવામાં આવી છે. આગળની સ્લાઇડ્સમાં જુઓ શું છે ઓનલાઇન અને ઓફલાઇન બુકિંગ પ્રૉસેસ...

divyabhaskar.com

Aug 21, 2017, 05:02 PM IST
ગેજેટ ડેસ્કઃ રિલાયન્સ જિઓ JioPhoneનું પ્રી-બુકિંગ 24 ઓગસ્ટથી શરૂ કરી રહી છે. જે યૂઝર્સે જિઓની વેબસાઇટ પર આ ફોનને લેવા માટે 'Register Interest' કરી હતી, તેમના મેલ પર ફોનને બુક કઇ રીતે કરી શકાય, તેની પ્રૉસેસ બતાવવામાં આવી રહી છે. આ મેલ Jio Phone તરફથી આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે કંપની ઓફિશિયલ 24 ઓગસ્ટથી ફોનનું બુકિંગ શરૂ કરવા જઇ રહી છે અને ડિલીવરી નવેમ્બરથી કરવામાં આવશે.

કંપની કરી રહી છે આ મેલ
રિલાયન્સ જિઓ યૂઝર્સને જે મેલ સેન્ડ કરી રહ્યું છે, તેનો સબ્જેક્ટ 'Here's How You Can Book a Jio Phone' છે. મેલમાં આ વાત લખેલી છે.
- JioPhone up for pre-orders starting August 24
- JioPhone delivery to start in September
- The phone can be prebooked via MyJio app
Reliance Industries Chairman Mukesh Ambani at the company's 40th annual general meeting announced the much-anticipated JioPhone which will be available for trials to select customers starting August 15...

મેલમાં નીચે Read Nowનો એક ઓપ્શન આપવામાં આવ્યો છે, જેના પર ક્લિક કરવાથી એક વેબસાઇટ ઓપન થાય છે. અહીંયા ફોનને ઓનલાઇન અને ઓફલાઇન બુક કરવાની પ્રૉસેસ બતાવવામાં આવી છે.
આગળની સ્લાઇડ્સમાં જુઓ શું છે ઓનલાઇન અને ઓફલાઇન બુકિંગ પ્રૉસેસ...
X
How You Can Book A Jio Phone, here is Reliance Jio Mail

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી