5 હજારથી ઓછી કિંમતના આ 5 સ્માર્ટફોન માટે ખતરો બનશે Jio 4G

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગેજેટ ડેસ્કઃ ફ્રી ઇન્ટરનેટ અને કૉલિંગની સુવિધા આપી ટેલિકૉમ ઇન્ડસ્ટ્રીમાં તહેલકો મચાવ્યા બાદ Jio પોતાનો સસ્તો અને ફ્રી 4G ફિચર ફોન લઇને આવી છે. 1500 રૂ. (રિફંડેબલ) આપી યૂઝર્સ આ ફોનથી 3 વર્ષ સુધી ફ્રી કૉલિંગ અને ઇન્ટરનેટ યૂઝ કરી શકે છે.
 
ફ્રી Jio 4G ફોનના લીધી મોબાઇલ માર્કેટમાં હલચલ મચી ગઇ છે. પરંતુ અમે અહીં એવા 5 સ્માર્ટફોન બતાવીએ છીએ છે જે 5 હજારથી ઓછી કિંમતના છે અને જિઓ ફોનથી સૌથી મોટી અસર થઇ શકે છે. Jio 4G ફિચર ફોનને લઇને 2G યૂઝ કરનારા લોકો ઝડપથી 4G નેટવર્ક તરફ વળશે, જેનાથી મોંઘા ફોનનું સેલિંગ ઘટી શકે છે.
 
આગળની સ્લાઇડ્સમાં જાણો આ 4G સ્માર્ટફોન પર છે મોટો ખતરો... 
અન્ય સમાચારો પણ છે...