તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફોલો કરો આ 8 ટ્રિક્સ, iPhone ઓપરેટ કરવો થઇ જશે આસાન

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગેજેટ ડેસ્કઃ એપલે 7મી સપ્ટેમ્બરે નવા આઇફોન્સ લૉન્ચ કરી દીધા છે, આમ તો આઇફોન એક હાઇક્લાસ ડિવાઇસ છે, જેને ઘણા ખરીદી તો લે છે પણ તેના પ્રોપર યૂઝથી અજાણ રહે છે, કેટલાક યૂઝર્સ તો આઇફોનના બધા ફિચર્સ વિશે પણ નથી જાણતા. જો તમે પણ આઇફોન યૂઝર્સ હોય અને હેન્ડસેટ પર ફાસ્ટ વર્ક કરવા માગતા હોય તો કેટલીક હેકિંગ ટ્રિક્સ તમને કામ આવી શકે છે.
અમે અહીં આઇફોનની એવી 8 શોર્ટ કી બતાવીએ છીએ જેની મદદથી તમે ફોનના યૂઝને આસાન બનાવી શકો છો.
* iPhoneની હેકિંગ ટ્રિક્સ
1. સેલ્ફી
આઇફોનમાં સ્ક્રીન પર ટચ કર્યા વિના પણ સેલ્ફી ખેંચી શકાય છે, આ રીતે સેલ્ફી ખેંચવા માટે તમારે પ્લસ બટન પર ક્લિક કરવું પડશે. જેથી સેલ્ફી ક્લિક થઇ જશે અને સ્ક્રીન પર ટચ કરવાની પણ જરૂર નહીં પડે. આ ટ્રિક તમે વીડિયોને ચાલુ અને બંધ કરવા માટે પણ વાપરી શકો છો.
આગળની સ્લાઇડ્સમાં જુઓ iPhoneની બાકીની ટ્રિક્સ વિશે...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો