તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાઇટેક સ્ક્રીન ટેકનોલૉજી સાથે એપલ લૉન્ચ કરશે iPhone 8, લીક થયા આ 4 ફિચર્સ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગેજેટ ડેસ્કઃ એપલના નવા આઇફોનની દિવસે દિવસે રૂમર્સ અને મીડિયા રિપોર્ટ સામે આવી રહી છે, તાજેતરમાં જ ધ વૉલસ્ટ્રીટ જર્નલ અને બ્લૂમબર્ગમાં છપાયેલા એક રિપોર્ટમાં એપલના નવા હેન્સેટસના કેટલાક મેજર ફિચર્સ લીક થયા છે.
* ધ વૉલ સ્ટ્રીટ જર્નલ અને બ્લૂમબર્ગ અનુસાર

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એપલનો નવો હેન્ડસેટ iPhone 7s કે iPhone 8 નામથી આવી શકે છે, જે 10 વર્ષ પહેલા લૉન્ય થયેલા ઓરિજીનલ આઇફોન જેવો જ હશે. નવા હેન્ડસેટનું 10 અલગ અલગ પ્રૉટોટાઇપ પર ટેસ્ટિંગ ચાલી રહ્યું છે, કંપની નેક્સ્ટ ઇયર તેને માર્કેટમાં ઉતારી શકે છે.
- રિપોર્ટ્સ અનુસાર, નવા હેન્ડસેટમાં બેટર સ્ક્રીન ટેકનોલૉજી વાળી કર્વ્ડ OLED (organic light emitting diode) ડિસ્પ્લે હશે. ઉપરાંત પાવરફૂલ કેમેરા સાથે વાયરલેસ ચાર્જિંગ ફિચર પણ હશે.
આગળની સ્લાઇડ્સમાં જાણો કયા કયા ફિચર્સ હોઇ શકે છે નવા iPhone 8માં...
અન્ય સમાચારો પણ છે...