ઇન્ટરનેટ પર વાઇરલ થઇ આઇફોન6ની જાણકારી, ફરી વાર ચર્ચામાં

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વર્ષનો મોસ્ટ વેટેડ ફોન આઇફોન 6 ફરી એકવાર ચર્ચામાં છે. ફ્રેન્ચ વેબસાઇટ Nowhereelseએ ફરી તેનો ડમી વીડિયો લોન્ચ કરી દીધો છે. ફોન વિશે કહેવામાં આવે છે કે તે 6એમએમ પાતળો હશે. થોડા સમય પહેલાં જાણકારી મળી હતી કે આઇફોન6માં ચીની પાર્ટસ હશે, આ પોસ્ટમાં તેની જાણકારી આપવામાં આવી છે. ફોન 4.7 ઇંચનો હશે અને તેમાં બોડીના લેફ્ટ અને રાઇટ બંને તરફ બટન આપવામાં આવશે.
થોડા સમય પહેલાં આવેલી એક રિપોર્ટ પ્રમાણે એપ્પલના 4.7ઇંચના આઇફોન6ને ઓગસ્ટમાં લોન્ચ કરવાની જાહેરાત કરાઇ હતી. રોઇટર્સ દ્વારા ખાતરી કરવામાં આવી છે કે, આઇફોન 6ને 4.7 અને 5.5ના વર્ઝનમાં લોન્ચ કરવામાં આવશે. ઇકોનોમિક ડેઇલી ન્યૂઝ દ્વારા દાવો કરવામાં આવે છે કે આઇફોન 6ના 80 મિલિયન યુનિટ કંપની દ્વારા પોડ્યુસ કરવામાં આવ્યા હતા.
આગળની સ્લાઇડ પર જાણો કેવો હશે આઇફોન 6