નોકિયા એક્સને ટક્કર આપશે ઇન્ટેસ્ક ક્લાઉડ વાય4 પ્લસ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્માર્ટફોન બનાવનારી કંપની ઇન્ટેક્સે પોતાની ક્લાઉડ રેન્જમાં નવો હેન્ડસેટ ક્લાઉડ વાય4 પ્લસ લોન્ચ કર્યો છે. આ સ્માર્ટફોન હવે લોઅર રેન્જને ટક્કર આપે તેવી કિંમતે તૈયાર કરાયો છે. નોકિયા એક્સને ટક્કર આપતો ઇન્ટેસ્ક ક્લાઉડ વાય4 પ્લસ હવે ફક્ત રૂ. 5999ની આસપાસ ભારતમાં મળી રહેશે.
ઇન્ટેસ્ક ક્લાઉડ વાય4 પ્લસમાં શાનદાર ઇન્ટરનેટ ફ્રેંડલી સ્માર્ટફોન છે કારણકે તેમાં ઇન્ટેક્સ પ્લે, ઇન્ટેક્સ ક્લાઉડ, ક્વિકર, વીચેટ, વ્યુલ્ટ, હેડલાઇન ટુડે, ઇન્ટેક્સ ગેમ્સ ક્લબ, ઇન્ટેક્સ જોન, સ્કાઇપ, હંગામા તથા યુટ્યૂબ જેવી એપ્લીકેશન્સ ઇન્સ્ટોલ કરેલી હોય છે.
ઇન્ટેસ્ક ક્લાઉડ વાય4 પ્લસના ફીચર્સ માટે ક્લીક કરો આગળની સ્લાઇડ