8 કૉમન વાતો રાખો ધ્યાનમાં, કોઇપણ ફોનથી ખેંચી શકશો અદભૂત ફોટા

Useful Tips to capturing Best Photo from phone

જો ફોટો ખેંચતી વખતે કેટલીક બેસિક વાતોનું ધ્યાન રાખવામાં આવે તો નોર્મલ સ્માર્ટફોનથી પણ બેસ્ટ ફોટોગ્રાફી કરી શકાય છે

divyabhaskar.com

Aug 31, 2017, 12:06 AM IST
ગેજેટ ડેસ્કઃ જો કોઇ સ્માર્ટફોન યૂઝર્સ ફોટોગ્રાફી પોતાના ફોનથી કરવા ઇચ્છતો હોય, તો કેટલીક વાતોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. કેટલીક કૉમન ટિપ્સનો ખ્યાલ રાખવાથી યૂઝર્સ નોર્મલ સ્માર્ટફોનથી પણ બેસ્ટ ફોટો ખેંચી શકે છે. અમે અહીં એવી જ 8 બેસિક વાતોને જણાવી રહ્યાં છે જેનાથી તમે સાદા ફોટોઝને પણ અદભૂત ઇમેજમાં કેપ્ચર કરી શકો છો.
Lights
ફોટો ખેંચતી વખતે જો તમે ઇફેક્ટ સિલેક્ટ કરી રહ્યાં હોય, તો લાઇટનું ધ્યાન રાખો. વધારે લાઇટવાળી જગ્યા પર હંમેશા ધ્યાન રાખો કે જ્યાંથી વધારે લાઇટ આવી રહી હોય તે જગ્યા ફોટોગ્રાફરની પાછળ હોય.
આગળની સ્લાઇડ્સમાં જાણો બીજી અન્ય ઇમ્પોર્ટન્ટ ટિપ્સ વિશે...
X
Useful Tips to capturing Best Photo from phone
Useful Tips to capturing Best Photo from phone
Useful Tips to capturing Best Photo from phone
Useful Tips to capturing Best Photo from phone
Useful Tips to capturing Best Photo from phone
Useful Tips to capturing Best Photo from phone
Useful Tips to capturing Best Photo from phone
Useful Tips to capturing Best Photo from phone
Useful Tips to capturing Best Photo from phone
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી