ફોનના Power બટનથી કરી શકો છો આ પણ, નહીં જાણતા હોય તમે

divyabhaskar.com

Sep 22, 2017, 04:39 PM IST
TIPS: Two More Work With Your Mobile Power Button

ગેજેટ ડેસ્કઃ અત્યાર સુધી તમે મોબાઇલના Power બટનથી ફોનને ઓફ કરવાનું અને ક્યારેય ફોન વાગે ત્યારે તેને Silent કરવાનું કામ કર્યુ હશે. પણ તમને ખબર છે ફોનના Power બટનથી તમે બીજા કામો પણ કરી શકો છો. ફોનના પાવર બટનથી કૉલ કાપવાથી લઇ રિસીવ કરવા સુધીના કામો કરી શકાય છે. આ માટે કોઇ એપ ઇન્સ્ટૉલ કરવાની જરૂર નથી. જાણો કઇ રીતે યૂઝ કરી શકાય છે આ ફિચર..
Note- આ ફિચર મોટોરોલાના કેટલાક સ્માર્ટફોન્સ પર કામ નથી કરી રહ્યું, આને અમે સેમસંગ અને ઓપ્પોના ફોન પર ટેસ્ટ કર્યો છે.
આગળની સ્લાઇડ્સમાં જાણો પુરેપુરી પ્રૉસેસ....
X
TIPS: Two More Work With Your Mobile Power Button
TIPS: Two More Work With Your Mobile Power Button
TIPS: Two More Work With Your Mobile Power Button
TIPS: Two More Work With Your Mobile Power Button
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી