તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લૉક હોવા છતાં પણ જોઇ શકો છો કોઇના પણ ફોનનો ડેટા, કરવું પડશે આ કામ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગેજેટ ડેસ્કઃ અહીં અમે તમને એક એવી ટ્રિક બતાવી રહ્યા છીએ જેની મદદથી તમે એપ લૉક હોવા છતાં કોઇપણ ફોનનો ડેટા એક્સેસ કરી શકો છો. હંમેશા લોકો WhatsApp, Facebook વગેરે જેવી એપને લૉક કરીને રાખે છે, આ ટ્રિકને યૂઝ કરવા માટે તમારે સામેવાળાના ફોનમાં કોઇ એપ ઇન્સ્ટૉલ કરવાની જરૂર નથી. બસ થોડીવાર માટે મોબાઇલ લેવો પડશે. WhatsApp ઇમેજ, વીડિયોઝથી લઇ તેને ફોનમાં શું શું ડાઉનલૉડ કર્યું છે તમને ખબર પડી જશે. આની સાથે જ ફોનના કેમેરામાં કયા કયા ફોટોઝ છે તે પણ તમને ખબર પડી જશે. તમે મીડિયા અને DCIM ફૉલ્ડરને પણ એક્સેસ કરી શકશો. આ રીતે યૂઝ કરી શકાય છે ટ્રિક... 
 
ફોન જ્યારે અનલૉક હશે તમે જ આ ટ્રિકને યૂઝ કરી શકશો, જો કોઇએ તમારા હાથમાંથી ફોન અનલૉક કરીને આપ્યો છે, તો તમે આ ટ્રિકનો યૂઝ કરી તેના WhatsApp, Facebook, download, DCIM વગેરેના ડેટાને જોઇ શકો છો. 
 
Step 1
આ માટે જે ફોનના ડેટાને તમે જોવા માગો છો તે ફોનમાં ક્રૉમ બ્રાઉઝર ઓપન કરવું પડશે. 
 
આગળની સ્લાઇડ્સમાં જાણો પુરેપુરી પ્રૉસેસ..
અન્ય સમાચારો પણ છે...