તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

200 રૂ.થી પણ ઓછી કિંમતમાં આવી રહ્યાં છે અનલિમિટેડ કૉલિંગના આ પ્લાન, જુઓ લિસ્ટ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગેજેટ ડેસ્કઃ રિલાયન્સ જિઓને ટક્કર આપવા માટે એરટેલ પોતાનો 149 રૂપિયા વાળો પ્લાન લૉન્ચ કરી ચૂકી છે, જ્યારે બીજી ટેલિકૉમ કંપનીઓ પણ પોતાના કસ્ટમર્સ માટે સૌથી સસ્તાં પ્લાન લઇને આવી ગઇ છે. આ પ્લાન 149 રૂપિયાથી શરૂ થઇને 200 રૂપિયાની વચ્ચે આવી રહ્યાં છે. આ પ્લાનમાં ડેટાની સાથે અનલિમિટેડ કૉલિંગની સુવિધા પણ મળી રહી છે. અમે એ કંપનીઓ એવા જ પ્લાન વિશે બતાવી રહ્યાં છીએ જેની કિંમત 200 રૂપિયાથી ઓછી છે.

 

આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરી જાણો પ્લાન્સ....

અન્ય સમાચારો પણ છે...