WhatsAppમાં આવ્યુ નવું Pin ફિચર, જાણી લો કઇ રીતે કરશો USE

Pin chat in WhatsApp, know how to use this feature

divyabhaskar.com

May 19, 2017, 03:20 PM IST
ગેજેટ ડેસ્કઃ WhatsApp પોતાના યૂઝર્સ માટે Pin to Top Chat ફિચર લઇને આવ્યુ છે, આ ફિચર આવ્યા બાદ હવે આપણે આપણી ફેવરેટ ચેટ અથવા ફ્રિકવન્ટલી ચેટને ઉપર રાખી શકીશું. WhatsAppમાં જો કન્ટીન્યૂ મેસેજ આવતા હોય તો આપણે જેની સાથે ચેટ કરવા માગતા હોઇ તે નીચે જતુ રહે છે, પણ હવે આમ નહીં થાય. આ ફિચરને આ મહિનાની શરૂઆતમાં માત્ર એન્ડ્રોઇડ બીટા વર્ઝનમાં લાવવામાં આવ્યું હતુ, હવે તેને એન્ડ્રોઇડ યૂઝર માટે લૉન્ચ કરી દેવામાં આવ્યું છે.
* આ રીતે યૂઝ કરો નવુ ફિચર...
આ ફિચરને યૂઝ કરવા માટે જે ફ્રેન્ડને વારંવાર વાત કરતા હોઇએ તેના નામ પર ટેપ કરો. ટેપ કર્યા પછી તમને એક પીન (બોર્ડ પીનની જેમ) દેખાશે, તેના પર ટેપ કરવાથી તે નંબર Pin થઇ જશે. આ રીતે આપણે ત્રણ નંબરને Pin કરી શકીએ છીએ. Pin થયા પછી આ ત્રણેય નંબર સૌથી ઉપર રહેશે. અન્યના મેસેજ આવશે તો પણ આ નંબર ઉપર જ રહેશે.
આગળની સ્લાઇડ્સમાં જુઓ ફિચરને ટેસ્ટ કરી સ્ક્રીનશૉટ દ્વારા સમજાવવામાં આવ્યું છે...
X
Pin chat in WhatsApp, know how to use this feature
Pin chat in WhatsApp, know how to use this feature
Pin chat in WhatsApp, know how to use this feature
Pin chat in WhatsApp, know how to use this feature
Pin chat in WhatsApp, know how to use this feature
Pin chat in WhatsApp, know how to use this feature
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી