તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • You Can Know Who Can See Your Profile Picture On WhatsApp

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

WhatsApp પર તમારી પ્રૉફાઇલ કોણે-કોણે જોઇ, આ રીતે કરી શકો છો ચેક

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગેજેટ ડેસ્કઃ વૉટ્સએપમાં ઘણાબધા કામના ફિચર્સ આવી ચૂક્યા છે અને કેટલાક બીટામાં ટેસ્ટિંગમાં છે. પણ આ બધાની વચ્ચે એક એવું ફિચર મિસિંગ છે જેનાથી યૂઝર પોતાની ડીપી-પ્રૉફાઇલ પિક્ચરને કોણે-કોણે ચેક કર્યું તે વાતનો ખ્યાલ મેળવી શકે. WhatsAppમાં કોઇ સિક્યૂરિટી કે એલર્ટ ફિચર્સ નથી, કોઇપણ વ્યક્તિ તમારી પ્રૉફાઇલ પિક્ચર ઓપન કરી ફોટો સેવ પણ કરી શકે છે. આવામાં આ ફિચર ખુબ કામનું સાબિત થઇ શકે છે. 
 
* આ રીતે જાણો કોણે ચેક કરી તમારી વૉટ્સએપ પ્રૉફાઇલ...
ભલે વૉટ્સએપમાં આ ફિચર ના હોય, પણ અમે અહીં એક એવી એપ બતાવીએ છીએ જેની મદદથી તમે આના જાણી શકો છો. આ એપનું નામ છે Whats Tracker. એન્ડ્રોઇડ યૂઝર્સ આને પ્લે સ્ટૉર પરથી ફ્રીમાં ઇન્સ્ટૉલ કરી શકે છે, આ એપ પ્રૉ અને પેડ વર્ઝનમાં ઉપલબ્ધ છે. પ્રૉ વર્ઝનમાં છેલ્લા 7 દિવસના વિઝીટર અને વિઝીટેડ યૂઝરનું લિસ્ટ જોઇ શકશો, જ્યારે પેડ વર્ઝન તરતજ આની માહિતી આપી છે. જોકે આના માટે યૂઝરને 1.99 ડૉલર (લગભગ 130 રૂપિયા) ખર્ચવા પડશે.
 
* Whats Tracker એપ વિશે...
- આ એપને tamazonsએ ડિઝાઇન કરી છે, આને અત્યાર સુધી 3 એપ ડિઝાઇન કરી છે. 
- આને એન્ડ્રોઇડ 4.1 અને તેનાથી ઉપરની OS પર ઇન્સ્ટૉલ કરી શકાય છે. 
- એપનું કરન્ટ વર્ઝન 2.6.7 છે.
- જુદાજુદા સ્માર્ટફોનમાં આ અલગ અલગ સ્પેસ રોકે છે.
 
આગળની સ્લાઇડ્સમાં જાણો આ એપથી કઇ રીતે ચેક કરશો કોણે-કોણે જોઇ તમારી વૉટ્સએપ પ્રૉફાઇલ...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser