તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાદા ફોનને આ રીતે બનાવો વૉટરપ્રૂફ, વરસાદમાં પણ નહીં થાય ખરાબ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગેજેટ ડેસ્કઃ ચોમાસાની સિઝનમાં બહાર નીકળતી વખતે સૌથી વધુ ધ્યાન ફોનનું રાખવું પડે છે, ફોનને પાણીથી બચાવવો પડે છે. ઘણીવાર તો સેફ્ટી રાખ્યા પછી પણ ફોનમાં પાણી ઘૂસી જાય છે અને ફોન બગડે છે. આવામાં જરૂરી છે ફોનની સાથે એક સ્માર્ટ કવર, જે ફોનને વૉટરપ્રૂફ બનાવી શકે. અમે અહીં એવા 10 સ્માર્ટ કવર વિશે બતાવીએ છીએ જે ફોનને વરસાદમાં પણ સેફ રાખી શકે છે. 
 
* આ છે આની ખાસિયત... 
 
- આ કવર્સની ખાસ વાત છે કે આ ફોનની સાથે કમ્ફર્ટેબલ હોય છે. 
- આમાં ફિચર ફોનની સાથે સ્માર્ટફોન પણ આસાનીથી આવી જાય છે. 
- યૂઝર આ કવર્સમાં ફોન મુકીને વરસાદની સાથે સ્વિમિંગ પૂલમાં પણ જઇ શકે છે. 
- આને એ રીતે ડિઝાઇન કરવામાં આવ્યા છે કે ફોનના કોઇપણ ભાગમાં પાણી ના જાય. 
 
આગળની સ્લાઇડ્સમાં જાણો આ વૉટરપ્રૂફ કવર્સના મૉડલ અને કિંમત શું છે... 
 
નોટ : બધા સ્માર્ટફોન કવરની પ્રાઇસ ઓનલાઇન છે. આને ઓનલાઇન ખરીદી શકાય છે. જોકે કેટલીક વેબસાઇટ્સ પર આના નામ અને કિંમતમાં ફેરફાર હોઇ શકે છે.
અન્ય સમાચારો પણ છે...