આ રીતે યૂઝ કરો WhatsApp, કોઇને નહીં દેખાય તમારો ઓરિજીનલ નંબર

ગૂગલ પ્લે સ્ટૉર પર રહેલી Primo appની મદદથી તમે વૉટ્સએપને કોઇપણ નંબર બતાવ્યા વિના ચલાવી શકો છે

divyabhaskar.com | Updated - Aug 02, 2017, 10:56 AM
Run WhatsApp Without Having Mobile Number, here all process

ગૂગલ પ્લે સ્ટૉર પર રહેલી Primo appની મદદથી તમે વૉટ્સએપને કોઇપણ નંબર બતાવ્યા વિના ચલાવી શકો છે

ગેજેટ ડેસ્કઃ વૉટ્સએપ પર સિક્યૂરિટી હવે પહેલા કરતા વધારે સ્ટ્રૉન્ગ થઇ ગઇ છે. પણ એક સિક્યૂરિટી હજુ સુધી આવી નથી, જેમાં તમે મોબાઇલ નંબરને હાઇડ કરી શકો. જો તમે વૉટ્સએપમાં તમારો ઓરિજીનલ મોબાઇલ નંબર દેખાડ્યા વિના એકાઉન્ટ ચલાવવા માંગતા હોય તો અહીં અમે તમને એક ઇઝી પ્રૉસેસ બતાવીએ છીએ. જેની મદદથી તમારો નંબર કોઇને નહી દેખાય. આ કામ એક એપ દ્વારા કરી શકાય છે.
શું કરવું પડશે...
આ માટે તમારે સૌથી પહેલા ગૂગલ પ્લે સ્ટૉર પરથી Primo એપ ડાઉનલૉડ કરવી પડશે. આ એપ ફ્રી છે અને આનું ઇન્ટરફેસ પણ ઇઝી છે. એપ ઇન્સ્ટૉલ કર્યા પછી પોતાનું એકાઉન્ટ બનાવવાનું હોય છે. આમાં તમારે ઇ-મેઇલ આઇડી અને મોબાઇલ નંબર નાંખવાનો હોય છે. ત્યારપછી તમે એપનો યૂઝ કરી શકો છો.
આગળની સ્લાઇડ્સમાં જાણો એપને યૂઝ કરવાની પુરેપુરી પ્રૉસેસ...

Run WhatsApp Without Having Mobile Number, here all process
Run WhatsApp Without Having Mobile Number, here all process
Run WhatsApp Without Having Mobile Number, here all process
Run WhatsApp Without Having Mobile Number, here all process
Run WhatsApp Without Having Mobile Number, here all process
Run WhatsApp Without Having Mobile Number, here all process
Run WhatsApp Without Having Mobile Number, here all process
X

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App