ગેજેટ ડેસ્કઃ સામાન્ય રીતે એક જ સિમ કાર્ડથી એક જ નંબર એક્ટિવ થઇ શકે છે, પણ જો તમે એક સિમથી બે મોબાઇલ નંબર ચલાવવા માંગતા હોય તો એક આસાન રીત છે. આ માટે તમારે કોઇ નવુ સિમ ખરીદવાની કે અલગથી ચાર્જ આપવાની જરૂર નથી પડતી, માત્ર એક એપ ડાઉનલૉડ કરી આ કામ કરી શકો છો.
* આ એપથી મળી જશે નવો નંબર
તમે એક જ સિમથી બે નંબર TextMe નામની એપ ડાઉનલૉડ કરી મેળવી શકો છો. ખાસ વાત છે કે આ એપથી કૉલિંગ કરવા માટે શરૂઆતમાં તમારે કોઇ ચાર્જ નહીં આપવો પડે. લાંબા સમય સુધી તમે આનો યૂઝ કરો તો તમારે ચાર્જ વાળો પ્લાન સિલેક્ટ કરવો પડશે. યુએસ, કેનેડા સહિત 40 દેશોમાં મોબાઇલ નંબર્સ પર તમે મેસેજ મોકલી શકો છો, તે પણ એકદમ ફ્રીમાં.

આના દ્વારા વીડિયો કૉલિંગ પણ કરી શકાય છે, એચડી વૉઇસનો ઓપ્શન પણ આ એપ આપે છે.
આગળની સ્લાઇડ્સમાં જુઓ કેવી રીતે એકજ સિમ ચલાવી શકાય છે બે નંબર...