આ રીતે મેળવી શકાય છે કોઇપણ સિમની Call અને msg ડિટેલ, 5 મિનિટની પ્રૉસેસ

Get Sim Call an Message Details Of Anyone, Heres How

અહીં બતાવેલી આસાન ટ્રિક્સની મદદથી તમે કોઇપણ સિમમાંથી કૉલ કે મેસેજની ડિલેટ મેળવી શકો છો

divyabhaskar.com

Aug 14, 2017, 03:01 PM IST
ગેજેટ ડેસ્કઃ પ્લે સ્ટૉર પર લાખો એપ્સનો ખજાનો છે, તેમાંથી અમે એહી એક એવી એપ્સ વિશે બતાવીએ છીએ જેની મદદથી તમે કોઇપણ સિમમાંથી કૉલ કે મેસેજ ડિટેલ આસાનીથી મેળવી શકો છો. તમારુ સિમ આઇડિયાનું છે, એરટેલનું કે પછી અન્ય કંપનીઓનું. આ ટ્રિક બધા પર કામ કરશે. આ માટે તમારે Free Calls and SMS Tracker એપ ડાઉનલૉડ કરવી પડશે.
જો તમે કોઇ મિત્ર કે કોઇ અન્યના સિમની કૉલ ડિટેલ મેળવવા માગતા હોય તો તમારે એના ફોનમાં આ એપ ઇન્સ્ટૉલ કરી તેમાં તમારું ઇમેલ આઇડી રજિસ્ટર કરવું પડશે. ત્યારબાદ તેની સિમની પુરેપુરી કૉલ અને મેસેજ ડિટેલ તમારા મેલ પર આવતી રહેશે, ફરીથી તમારે તેના ફોનને લેવાની જરૂર નહીં પડે.

આ ડિટેલ પણ મળશે...
આ એપને ફ્રીમાં ગૂગલ પ્લે સ્ટૉર પરથી ઇન્સ્ટૉલ કરી શકો છો, આનાથી ઇનકમિંગ અને આઉટગૉઇંગ કૉલ ડિટેલની સાથે મેસેજની પણ ડિટેલ મેલ પર મળી જશે. આમાં તમે ઇચ્છો તો એક દિવસ કે અઠવાડિયાની ડિટેલ એકસાથે નીકાળી શકો છો.

આ રીતે નીકાળી શકાય છે અન્યના સિમની ડિટેલ...
- જેવી તમે એપને ઇન્સ્ટૉલ કરો છો, કેટલીક પરમીશન આપ્યા બાદ તમારે નામ અને ઇમેલ આઇડી નાંખવાનું હોય છે.
- ત્યારપછી આગળ વધતા તમારે સિલેક્ટ કરવુ પડશે કે તમે કૉલ, મેસેજની ડિટેલ એકસાથે લેવા માગો છો કે કોઇ એકની ડિટેલ.
- તમારા ફોન પરથી કેટલા કૉલ કર્યા, કેટલા કૉલ મિસ થયા, કેટલા રિસીવ થયા, આ બધી ડિટેલ આ એપથી મળી જાય છે. કૉલ ડ્યૂરેશનની ડિટેલ પણ અહીં હોય છે.
- આ એપની સાઇઝ 2.43MB છે.

આગળની સ્લાઇડ્સમાં જાણઓ સિમની કૉલ ડિટેલ મેળવવાની આખી પ્રૉસેસ...
X
Get Sim Call an Message Details Of Anyone, Heres How
Get Sim Call an Message Details Of Anyone, Heres How
Get Sim Call an Message Details Of Anyone, Heres How
Get Sim Call an Message Details Of Anyone, Heres How
Get Sim Call an Message Details Of Anyone, Heres How
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી