Truecaller વિના પણ જાણી શકાય છે કોઇપણ ફોનનું લૉકેશન, આ છે પ્રૉસેસ

Best Website for Checking Anyone Phone Location

જે યૂઝર્સના ફોનમાં Truecaller એપ હોય છે તે આસાનીથી કોઇનું પણ ફોન લૉકેશન જાણી શકે છે

divyabhaskar.com

Aug 04, 2017, 12:06 AM IST
ગેજેટ ડેસ્કઃ ફોન પર ઘણીવાર અજાણ્યા નંબર પરથી કૉલ આવે છે, વળી કેટલાક કૉલ એવા પણ હોય છે જે વારંવાર હેરાન-પરેશાન કરતા હોય છે. આવામાં યુઝર આવા નંબરને બ્લેક લિસ્ટ કરી દે છે કે પછી તેનો કૉલ નથી ઉઠાવતો. જે યૂઝરના ફોનમાં Truecaller એપ હોય છે તે આવા નંબરનું લૉકેશન જાણી શકે છે. પણ જો Truecaller એપ ના હોય તો શું? અહીં અમે તમને એક એવી વેબસાઇટ વિશે બતાવીએ છીએ જેની મદદથી તમે ફોનનું લૉકેશન આસાનીથી જાણી શકો છો.
આગળની સ્લાઇડ્સમા જાણો વેબસાઇટથી ફોન લૉકેશન જાણવાની આસાન પ્રૉસેસ...
X
Best Website for Checking Anyone Phone Location
Best Website for Checking Anyone Phone Location
Best Website for Checking Anyone Phone Location
Best Website for Checking Anyone Phone Location
Best Website for Checking Anyone Phone Location
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી