તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફાસ્ટ થઇ જશે તમારા Jio 4Gની સ્પીડ, બસ ચેન્જ કરો આ 5 સેટિંગ્સ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગેજેટ ડેસ્કઃ કેટલાય યૂઝર્સ Jio 4G યૂઝ કર્યા પછી પણ સ્પીડને લઇને અસંતોષકારક છે, યૂઝર્સની ફરિયાદ છે કે ફાસ્ટ સ્પીડ નથી મળી રહી. યૂઝર્સ કૉલિંગ અને ઇન્ટરનેટની સ્પીડ સાથે જોડાયેલી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.
 
નોંધનીય છે કે પ્રીવ્યૂ ઓફરમાં દરમિયાન જિઓ સિમ પર 20 થી 25 mbps સુધીની સ્પીડ મળી રહી હતી, પણ હવે આ સ્પીડ 3.5mbpsની આસપાસ મળી રહી છે. આમ થવાનુ કારણ મોબાઇલનું સેટિંગ્સ પણ હોઇ શકે છે. 
 
અમે અહીં તમને એવી સેટિંગ બતાવવા જઇ રહ્યાં છીએ, જેને સેટ કરવાથી તમારા ફોન પર ઇન્ટરનેટની ફાસ્ટ સ્પીડ મળશે. આ સેટિંગ બહુજ આસાન છે અને કોઇપણ આસાનીથી કરી શકે છે. તમારે માત્ર અહીં આપેલી ઇન્સ્ટ્રક્શનને ફોલો કરવાના છે. આ સેટિંગ ચેન્જ કર્યા પછી તમે ફોન પર ઇન્ટરનેટની સ્પીડ ચેક કરી શકો છો.
 
એક્સપર્ટનું કહેવું છે કે આ સેટિંગ્સથી ઇન્ટરનેટની સ્પીડ વધી જશે, જાણકારી ના હોવાના કારણે કેટલાય યૂઝર્સ બરાબર સેટિંગ નથી કરતા. જેના કારણે ઇન્ટરનેટ કનેક્ટિવિટીમાં પ્રૉબ્લેમ આવતી હોય છે. 
 
આગળની સ્લાઇડ્સમાં જાણો કયા સેટિંગ્સ ચેન્જ કરવાથી વધે છે ઇન્ટરનેટની સ્પીડ.... 
અન્ય સમાચારો પણ છે...