આ રીતે જાણી શકો છો કોઇનું પણ લૉકેશન, 5 મિનિટની છે પ્રૉસેસ

Best Mobile Location Tracking App, you should install now

આ એપ એન્ડ્રોઇડ 2.3 કે તેનાથી ઉપરના વર્ઝન પર કામ કરે છે. યૂઝર્સે આને સિમ્પલ અને ઇઝી ગણાવી છે

divyabhaskar.com

Jul 20, 2017, 12:06 AM IST
ગેજેટ ડેસ્કઃ મોબાઇલ ચોરાઇ જાય કે ખોવાઇ જાય તો ચિંતા કરવાની જરૂર નથી, અહી અમે તમને એક એવી એપ વિશે બતાવી છીએ જે તમને રિયલ ટાઇમ લૉકેશન શોધવામાં મદદ કરી શકે છે. આ એપથી તમે કોઇનું પણ રિયલ ટાઇમ લૉકેશન ટ્રેક કરી શકો છો. આ એપનું નામ locOf GPS Tracker છે, આને તમે ગૂગલ પ્લે સ્ટૉર પરથી ડાઉનલૉડ કરી શકો છો. લૉકેશનની સાથે તેની લૉકેશન હિસ્ટ્રી પણ ચેક કરી શકો છો, એટલે ક તે કયા સમયે કયાં ગયો હતો વગેરે.
* આ એપ લૉકેશનનો પુરો રેકોર્ડ રાખે છે...
આ રીતે કામ કરે છે આ એપ...
- ફોનમાં આ એપ ઇન્સ્ટૉલ કર્યા પછી રજિસ્ટ્રેશન કરવાનું હોય છે.
- આમાં યૂઝર નેમ, પાસવર્ડ અને પોતાનું ઇમેલ આઇડી નાંખે છે.
- મેલ આઇડી પર કન્ફોર્મેશનનો મેસેજ આવે છે અને www.locationof.com ની આપવામાં આવે છે.
- તેના પર લૉગીન કરીને બીજાના લૉકેશનને ટ્રેક કરી શકો છો.
- અહીં આઇડી અને પાસવર્ડ યૂઝ કરો કરવાનો હોય છે, જે એપમાં રજિસ્ટ્રેશન બાદ નાંખ્યો હતો.
locOf GPS Tracker એપ વિશે...
આ એપ એન્ડ્રોઇડ 2.3 કે તેનાથી ઉપરના વર્ઝન પર કામ કરે છે. યૂઝર્સે આને સિમ્પલ અને ઇઝી ગણાવી છે. આને 4.3 રેટિંગ આપવામાં આવી છે. આ એપ ફ્રી છે, આની સાઇઝ 3MB છે.
આગળની સ્લાઇડ્સમાં જાણો એપથી કેવી રીતે ટ્રેક કરી શકો છો લૉકેશન...
X
Best Mobile Location Tracking App, you should install now
Best Mobile Location Tracking App, you should install now
Best Mobile Location Tracking App, you should install now
Best Mobile Location Tracking App, you should install now
Best Mobile Location Tracking App, you should install now
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી