તમારુ સિમ Aadhar Card સાથે લિંક છે કે નહીં, આસાન પ્રૉસેસથી જાણો

અહીં મોબાઇલ નંબર અને આધાર કાર્ડને લિંક કરવા માટેની પ્રૉસેસ બતાવવામાં આવી છે

divyabhaskar.com | Updated - Aug 09, 2017, 12:05 AM
Mobile Number Linked To Aadhar Card, here is process

અહીં મોબાઇલ નંબર અને આધાર કાર્ડને લિંક કરવા માટેની પ્રૉસેસ બતાવવામાં આવી છે

ગેજેટ ડેસ્કઃ સરકારે મોબાઇલ નંબરથી આધાર કાર્ડને લિંક કરવાનું કમ્પલસરી કરી દીધું છે, આવામાં બધા આધાર કાર્ડ યૂઝર પોતાનો નંબર આધારથી લિંક કરાવવાની પ્રૉસેસમાં લાગ્યા છે. પણ પરેશાન થવાની જરૂર નથી. કેટલાય યૂઝર્સ એવા છે જેનો મોબાઇલ નંબર આધારથી લિંક છે છતાં લિંક કરવાવાની પ્રૉસસ કરી રહ્યા છે. અહીં અમે એક એવી પ્રૉસેસ બતાવીએ છીએ જેની મદદથી તમે જાણી શકો છો કે તમારો મોબાઇલ નંબર આધારથી લિંક છે કે નથી.
* આધાર કાર્ડ થઇ ગયું આટલું જરૂરી....
- કેન્દ્ર અને રાજ્ય સરકારની નવી સર્વિસીઝમાં આધારને આઇડેન્ટીટી તરીકે મંજૂર કરવામાં આવી રહ્યું છે. આમાં પાસપોર્ટ એપ્લિકેશન, બેન્ક કે ઇન્શ્યૉરન્સ એકાઉન્ટ ખોલવા, મોબાઇલ કે ફોન કનેક્શન લેવા જેવી સર્વિસ સામેલ છે.
- બેન્કઃ એકાઉન્ટ ખોલવા અને 50 હજારથી વધારેનું ટ્રાન્ઝેક્શન પર પણ આધાર ફરજિયાત કરી દેવામાં આવ્યું છે.
- સરકારે કહ્યું કે હવે ડેથ રજિસ્ટ્રેશન માટે પણ આધાર નંબર જરૂરી રહેશે.
આગળની સ્લાઇડ્સમાં જાણો પુરેપુરી પ્રૉસેસ...

Mobile Number Linked To Aadhar Card, here is process
Mobile Number Linked To Aadhar Card, here is process
Mobile Number Linked To Aadhar Card, here is process
Mobile Number Linked To Aadhar Card, here is process
X

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App