જાણો YouTubeનું આ સેટિંગ, સીધા મેમરી કાર્ડમાં સેવ કરી શકાશે વીડિયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગેજેટ ડેસ્કઃ વીડિયો જોવા માટે અત્યારે સૌથી બેસ્ટ પ્લેટફોર્મ YouTube છે, અહીં યૂઝરની ડિમાન્ડ પ્રમાણે વીડિયો રિઝલ્ટ મળી જાય છે. આમાં એક ખાસ ફિચર આપવામાં આવ્યું છે જેની મદદથી યૂઝર વીડિયોને સેવ પણ કરી શકે છે. આ ફિચરનું નામ છે Offline. આ ફિચરની ખાસ વાત છે કે યૂઝર કોઇપણ વીડિયો ગમેત્યારે ગમેતેટલી વાર જોઇ શકે છે. જોકે, આ વીડિયો ફોનની ઇન્ટરનલ મેમરીમાં સ્ટૉર થાય છે. જેથી યૂઝરના ફોનની સ્પેસ ઓછી થવાની શક્યતા રહે છે. આવામાં અમે તમને YouTubeનું એક એવું સેટિંગ્સ બતાવીએ છીએ જેની મદદથી તમે બધા ઓફલાઇન વીડિયોને મેમરી કાર્ડમાં સેવ કરી શકો છો.
 
આગળની સ્લાઇડ્સમાં જાણો ત્રણ સ્ટેપની પ્રૉસેસથી મેમરી કાર્ડમાં સેવ કરી શકાય છે YouTube વીડિયો... 
અન્ય સમાચારો પણ છે...