ગેજેટે ડેસ્કઃ અહીં અમે એક એવી ટ્રિક્સ બતાવીએ છીએ, જેની મદદથી તમે જાણી શકો છો કે કયુ સિમ કાર્ડ કોના નામ રજિસ્ટર છે. તમે અન્ય કોઇપણ સિમ વિશે પણ માહિતી મેળવી શકો છો. આ માટે તમારે એક એપ ડાઉનલૉડ કરવી પડશે, તમારી પાસે જે ટેલિકૉમ કંપનીનો નંબર છે તેની એપ તમારે ડાઉનલૉડ કરવી પડશે. આઇડિયા, એરટેલ, વૉડાફોન, ડૉકોમો બધાની એપ પ્લે સ્ટૉર પર અવેલેબલ છે. બધી એપમાં ઓનરનું નામ જાણવાની પ્રૉસેસ એકસરખી જ છે. અહીં અમે આઇડિયા નંબરના સિમ ઓનર વિશે બતાવી રહ્યા છીએ.
શું છે યૂઝ
- ઘણીવાર આપણને પોતાનેજ ખબર નથી હોતી કે આપણુ સિમ કોના નામે રજિસ્ટર છે, આપણે કોના નામ સિમ ખરીદ્યું હતું. આવામા આ ટ્રિક ખુબ કામ આવી શક છે.
- આજકાલ નકલી આઇડેન્ટીટી પર સિમ ઇશ્યૂના અનેક કિસ્સા સામે આવે છે. આવામાં આ ટ્રિક ખુબ કામ આવી શકે છે.
નોટઃ આ ટ્રિકથી બે ટેલિકૉમ કંપનીઓ બીએસએનએલ અને એરટેલના સિમની માહિતી નથી મળી શકી.
આગળની સ્લાઇડ્સમાં જાણો સિમ ઓનરના નામ જાણવાની પ્રૉસેસ...