તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Best App To Listen Anyone By Sending SMS, TickleMyPhone App

કામની એપઃ ઇન્સ્ટૉલ કરો, એક ફોનની CALL-SMSની ડિટેલ મળશે બીજા ફોન પર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગેજેટ ડેસ્કઃ આજે અમે તમને ગૂગલ પ્લે સ્ટૉર પરની એક એવી એપ વિશે બતાવીએ છીએ, જેની મદદથી તમે કોઇ અન્ય સ્માર્ટફોન યૂઝરની બધી વાતો સાંભળી શકશો. આ એક સિક્રેટ એપ છે, આની ખાસ વાત એ છે કે તમે જેની પણ વાતો સાંભળતા હશો તેને આ વિશે જાણ પણ નહીં થાય. જોકે જે સ્માર્ટફોનની તમારે વાતો સાંભળવી છે તેમાં TickleMyPhone એપને ઇન્સ્ટૉ઼લ કરવી પડશે. આ માટે તમારે તેનો સ્માર્ટફોન લઇ આ એપ ઇન્સ્ટૉલ કરવી પડશે.
 
એક મેસેજથી થશે કામ...
 
એપને યૂઝ કરવાની પ્રૉસેસ 
- એપથી કોઇ બીજાના મોબાઇલની વાત સાંભળવા માટે તમારે માત્ર એક SMS કરવાનો હોય છે.
- માની લો કે તમે A હેન્ડસેટમાં એપ ઇન્સ્ટૉલ કરી દીધી અને B હેન્ડસેટ પર બધી વાતો સાંભળવા માગો છો.
- તો તમારે B હેન્ડસેટથી A પર એક SMS કરવો પડશે. 
- SMS આવતા જ B હેન્ડસેટ પર કૉલ આવી જશે અને તે A હેન્ડસેટની બધી વાતો સાંભળી શકશે. 
- SMS સેન્ડ કર્યા પછી કૉલની રિંગ નથી થતી, જેથી કોઇ યૂઝરને કૉલ આવ્યાની જાણ નહીં થાય. 
 
TickleMyPhone એપ વિશે... 
- આ એપની સાઇઝ 4MBથી ઓછી છે, એટલે યૂઝરને વધારે સ્પેસની જરૂર નથી પડતી.
- આને એન્ડ્રોઇડ 2.1 ઇફલેયર અને અપડેટ OS પર પણ ઇન્સ્ટૉલ કરી શકો છો. 
- પ્લે સ્ટૉર પર યૂઝરે આને ઠીકઠાક રિવ્યૂ આપ્યા છે, કેટલાકે આને યૂઝફૂલ ગણાવી છે. 
- આ એપનું ફ્રી અને પેડ વર્ઝન બન્ને અવેલેબલ છે. પેડ વર્ઝનની પ્રાઇસ 122 રૂપિયા છે. 
- પેડ વર્ઝન પર યૂઝરને એક્સ્ટ્રા ફિચર્સ મળે છે. 
- TickleMyPhone એપના ફ્રી વર્ઝનને ઇન્સ્ટૉલ કરવા માટે અહીં ક્લિક કરો
 
આગળની સ્લાઇડ્સમાં જાણો TickleMyPhoneની પ્રૉસેસ વિશે... 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ અનુભવી તથા ધાર્મિક પ્રવૃત્તિના વ્યક્તિ સાથે મુલાકાત તમારી વિચારધારામાં પણ પોઝિટિવ પરિવર્તન લાવશે. જીવન સાથે જોડાયેલાં દરેક કાર્યને કરવાની સારી દૃષ્ટિ પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિ...

વધુ વાંચો