વધારે ગરમ થાય છે તમારો ફોન, સેફ રાખવા માટે યૂઝ કરો આ TRICK

Solve your Smartphone Heating Problem with this Trick

ગેજેટ ડેસ્કઃ ચાર્જિંગ અને કૉલિંગ દરમિયાન સ્માર્ટફોન હીટ થવાની ફરિયાદ હંમેશા સ્માર્ટફોન યૂઝર કરે છે અહી અમે તમને એક એવી ટ્રિક બતાવી રહ્યાં છીએ જેની મદદથી તમે તમારા સ્માર્ટફોનનું ટેમ્પરેચર ઓછુ કરી શકો છો આ માટે તમારે એક એપ ડાઉનલૉડ કરવી પડશે આ એપનું નામ Colling Master છે આને ગૂગલ પ્લે સ્ટૉર પરથી ફ્રીમાં ડાઉનલૉડ કરી શકાય છે આ એપને 45નું રેટિંગ આપવામાં આવ્યું છે 1 કરોડથી વધારે લોકો ડાઉનલૉડ કરી ચૂક્યા છે આને યૂઝરે યૂઝફૂલ ગણાવી છે આ એપ તમારા ફોનના ટેમ્પરેચરને ઓછું કરે છે એપનો દાવો છે કે આને રેગ્યૂલર યૂઝ કરવાથી ફોન કૂલ રહેશે એપની સાઇઝ 473MB છે આ કારણોથી હીટ થાય છે સ્માર્ટફોન 1 ફોનને કલાકો સુધી ચાર્જ કરવો 2 ચાર્જિંગ દરમિયાન કૉલિંગ કરવું 3 ઓનલાઇન ગેમ રમવી 4 હૉટસ્પૉટને કલાકો સુધી ઓન રાખવું 5 હંમેશા બ્લૂટૂથ વાઇફાઇ ઓન રાખવું આ ઉપરાંત ફોનના હીટ થવાના કારણો બીજા કેટલાય હોય છે જેને યૂઝર્સ નથી જાણતા હોતા 1 સૉફ્ટવેરનું અપડેટ ના થવું 2 ફોનની મેમરી ફૂલ થઇ જવી 3 કન્ટીન્યૂ ચાલુ રહેનારી એપ્સ 4 લાઇવ સ્ટ્રીમિંગ કે ઓનલાઇન મ્યૂઝિક 5 બેટરી જુની થઇ જવી * આટલુ હોય છે ફોનનું નોર્મલ ટેમ્પરેચર કોઇના પણ ફોનનું નોર્મલ ટેમ્પરેચર 20 થી 32 ડિગ્રી સેલ્સિઅશ હોય છે તેનાથી વધારે ટેમ્પરેચર હોવા પર ફોન હીટ કરવા લાગે છે આ એપને યૂઝ કરવાની પ્રૉસેસ આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરી જાણો

divyabhaskar.com

Sep 01, 2017, 04:22 PM IST
ગેજેટ ડેસ્કઃ ચાર્જિંગ અને કૉલિંગ દરમિયાન સ્માર્ટફોન હીટ થવાની ફરિયાદ હંમેશા સ્માર્ટફોન યૂઝર કરે છે. અહી અમે તમને એક એવી ટ્રિક બતાવી રહ્યાં છીએ જેની મદદથી તમે તમારા સ્માર્ટફોનનું ટેમ્પરેચર ઓછુ કરી શકો છો. આ માટે તમારે એક એપ ડાઉનલૉડ કરવી પડશે, આ એપનું નામ Colling Master છે. આને ગૂગલ પ્લે સ્ટૉર પરથી ફ્રીમાં ડાઉનલૉડ કરી શકાય છે.
આ એપને 4.5નું રેટિંગ આપવામાં આવ્યું છે. 1 કરોડથી વધારે લોકો ડાઉનલૉડ કરી ચૂક્યા છે. આને યૂઝરે યૂઝફૂલ ગણાવી છે. આ એપ તમારા ફોનના ટેમ્પરેચરને ઓછું કરે છે. એપનો દાવો છે કે આને રેગ્યૂલર યૂઝ કરવાથી ફોન કૂલ રહેશે. એપની સાઇઝ 4.73MB છે.
આ કારણોથી હીટ થાય છે સ્માર્ટફોન
1. ફોનને કલાકો સુધી ચાર્જ કરવો
2. ચાર્જિંગ દરમિયાન કૉલિંગ કરવું
3. ઓનલાઇન ગેમ રમવી
4. હૉટ-સ્પૉટને કલાકો સુધી ઓન રાખવું
5. હંમેશા બ્લૂટૂથ, વાઇ-ફાઇ ઓન રાખવું
આ ઉપરાંત, ફોનના હીટ થવાના કારણો બીજા કેટલાય હોય છે, જેને યૂઝર્સ નથી જાણતા હોતા.
1. સૉફ્ટવેરનું અપડેટ ના થવું
2. ફોનની મેમરી ફૂલ થઇ જવી
3. કન્ટીન્યૂ ચાલુ રહેનારી એપ્સ
4. લાઇવ સ્ટ્રીમિંગ કે ઓનલાઇન મ્યૂઝિક
5. બેટરી જુની થઇ જવી
* આટલુ હોય છે ફોનનું નોર્મલ ટેમ્પરેચર
કોઇના પણ ફોનનું નોર્મલ ટેમ્પરેચર 20 થી 32 ડિગ્રી સેલ્સિઅશ હોય છે. તેનાથી વધારે ટેમ્પરેચર હોવા પર ફોન હીટ કરવા લાગે છે.
આ એપને યૂઝ કરવાની પ્રૉસેસ આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરી જાણો...
X
Solve your Smartphone Heating Problem with this Trick

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી