તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

TIPS: આ રીતે એક WhatsAppને બીજા ફોનમાંથી કરી શકાય છે ઓપરેટ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગેજેટ ડેસ્કઃ દુનિયાની નંબર વન ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ WhatsAppનો ક્રેઝ દિવસે દિવસે વધી રહ્યો છે, પણ આનું મોટો વીક પૉઇન્ટ છે કે તે એક ફોનમાંથી બીજા ફોનમાં ઓપન નથી કરી શકાતી. પણ જો તમે વૉટ્સએપને અન્ય ફોનમાંથી ઓપરેટ કરવા માંગતા હોય તો એક એપથી કરી શકો છો. 
 
આ એપનું નામ Whatscan for WhatsApp છે. એટલે આ એપના યૂઝથી તમે એક એકાઉન્ટને અન્ય સ્માર્ટફોનમાં પુરેપુરુ ઓપરેટ કરી શકો છો. Whatscan for WhatsApp એપ ઇન્સ્ટૉલ કર્યા પછી તમે અન્ય વૉટ્સએપ એકાઉન્ટના મેસેજ, ફોટો અને અન્ય ડેટાને યૂઝ કરી શકો છો.
 
આગળની સ્લાઇડ્સમાં જાણો કઇ કરી કામ કરે છે Whatscan for WhatsApp એપ... 
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો