તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • App Trick: Remove Your Name And Number From Truecaller

Truecallerમાંથી હટાવી શકો છો તમારું નામ અને નંબર, આ છે નાની પ્રૉસેસ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગેજેટ ડેસ્કઃ ફોનમાં Truecaller એપ હોવાનો સૌથી મોટો ફાયદો એ થાય છે કે, કોઇપણ અનનૉન નંબરની ડિટેલ જાણી શકાય છે. બસ આ જ રીતે જો તમે પણ કોઇ અજાણ્યા નંબર પર ફોન કરશો તો પણ ખબર પડી જશે. ખરેખરમાં આ એપની મદદથી એવા બધા નંબરની ડિટેલ જાણી શકાય છે જેનું રજિસ્ટ્રેશન આ એપ પર કરવામાં આવ્યું છે. જોકે તમે ઇચ્છો તો અહીંથી તમે પોતાનો નંબર અને નામ દૂર કરી શકો છો. 

 

# આ રીતે કામ કરે છે આ ટ્રિક 
આ ટ્રિક વિશે જાણતા પહેલા થોડું Truecaller એપ વિશે પણ જાણી લો, આ એપને યૂઝર્સ ગૂગલ પ્લે સ્ટૉર પરથી ફ્રીમાં ઇન્સ્ટૉલ કરી શકે છે. આને 'True Software Scandinavia AB' કંપનીએ ડિઝાઇન કરી છે. એપની સાઇઝ 8.6MB છે. પ્લે સ્ટૉર પરથી અત્યાર સુધી 50 કરોડથી વધુવાર ઇન્સ્ટૉલ કરવામાં આવી હતી. આ એપ એન્ડ્રોઇડના વર્ઝન 4.0.3 કે તેનાથી ઉપરનામાં કામ કરે છે. 

 

# એપમાં આ ફિચર છે એડ 
- કોઇ નંબર વિશે જાણવું.
- કોઇ કૉલર અને ટેલિમેકર્સને બ્લૉક કરવો.
- એપમાંથી ડાયરેક્ટ કૉલ કરવો.
- ફ્રેન્ડ વાત કરવા માટે ફ્રી છે કે નથી, જાણવું. 

 

# Truecaller પરથી નંબર હટાવવાની પ્રૉસેસ 
Truecaller પરથી પોતાનો નંબર હટાવવા માટે યૂઝરે એ વાતનું ધ્યાન રાખવું પડશે કે તે પોતે પણ આ એપનો યૂઝ નથી કરી શકતો. સાથે પોતાના સ્માર્ટફોન પર આ એપની મદદથી કોઇ યૂઝરની ડિટેલ પણ નથી જાણી શકતો. આ એપ અન્ય સોશિયલ મીડિયમથી કોઇ યૂઝરની ડિટેલને ટ્રેક કરે છે, એટલે કોઇ યૂઝરે ફેસબુક, વૉટ્સએપ, વેબસાઇટ કે અન્ય મીડિયમ પર પોતાના નંબર સાથે જોડાયેલી ડિટેલ આપી છે, ત્યારે તે આને ટ્રેક કરી શકે છે. 

 

આગળની સ્લાઇડ્સમાં જાણો Truecaller એપ પરથી પોતાનો નંબર હટાવવાની ટ્રિક...

 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ અનુભવી તથા ધાર્મિક પ્રવૃત્તિના વ્યક્તિ સાથે મુલાકાત તમારી વિચારધારામાં પણ પોઝિટિવ પરિવર્તન લાવશે. જીવન સાથે જોડાયેલાં દરેક કાર્યને કરવાની સારી દૃષ્ટિ પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિ...

વધુ વાંચો