તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સૌથી વધુ ખરીદાવવા વાળો Note 4 થયો સસ્તો, હવે મળી રહ્યો છે આટલા રૂ.માં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગેજેટ ડેસ્કઃ શ્યાઓમીએ પોતાના સૌથી પૉપ્યૂલર હેન્ડસેટ Redmi Note 4ની કિંમતમાં એક હજાર રૂપિયાનો ઘટાડો કરી દીધો છે, આ કાપ કોઇ ઓફર અંતર્ગત નથી પણ હવે પરમેનન્ટલી રહેશે. 3GB RAM+ 32GB વેરિએન્ટની કિંમત વાળા હેન્ડસેટ 10,999 રૂપિયાની જગ્યાએ 9,999 રૂપિયા અને 4GB RAM+64GB વેરિએન્ટ વાળા હેન્ડસેટ 12,999 રૂપિયાની જગ્યાએ 11,999 રૂપિયામાં મળશે.

 

કેમ કર્યો આટલો ઘટાડો?
આ પ્રાઇસ કટને Redmi Note 5ની લૉન્ચિંગને જોડીને જોવામાં આવે છે, કંપની બહુ જલ્દી Redmi Note 4નો સક્સેસર ફોન Redmi Note 5 લૉન્ચ કરવા જઇ રહી છે. એટલા માટે કંપનીએ Redmi Note 4ની કિંમત ઓછી કરી દીધી છે. 

 

છેલ્લા ત્રણ મહિનામાં સૌથી વધુ ખરીદવામાં આવ્યો છે Note 4
શ્યાઓમીએ Redmi Note 4ની સાથે ઇન્ડિયન માર્કેટમાં કબ્જો જમાવી દીધો છે. છેલ્લા ત્રણ મહિનાના આંકડા અનુસાર, આ ફોન ઇન્ડિયામાં સૌથી વધુ ખરીદાયો છે. ઓછી કિંમતમાં સારા ફિચર્સ જ આના સેલિંગનું કારણ છે.

 

આવો હશે Redmi Note 5
> તાજેતરમાં જ આ ફોનના ફિચર્સ લીક થયા છે, તે અનુસાર ફોનમાં 5.5inchની ફૂલ HD ડિસ્પ્લે હશે. 

> ફોનના બે વેરિએન્ટ - 3GB/4GB રેમ અને 32GB/64GB સ્ટૉરેજમાં લૉન્ચ કરવામાં આવશે. 
> આમાં 16 મેગાપિક્સલનો રિયર અને 5MPનો ફ્રન્ટ કેમેરો હશે. ફોનમાં 4000mAhની બેટરી આપવામાં આવશે. 
> ફોન એન્ડ્રોઇડ 7.0 નૉગટ પર કામ કરશે, આમાં ક્વાલકૉમનું 636 પ્રૉસેસર આપવામાં આવશે. 


આગળની સ્લાઇડ્સમાં જાણો Redmi Note 4ના ફિચર્સ...

અન્ય સમાચારો પણ છે...