આ રીતે મેળવી શકો છો કોઇપણ મોબાઇલ નંબરની કૉલ ડિટેલ, થશે માત્ર 2 મિનીટ

બિલનો મેલ તે જ આઇડી પર આવી જાય છે જે ફોનમાં લૉગીન હશે. આમાં ડેટ, ટાઇમ, નંબર અને કૉલ ડ્યૂરેશન જેવી બધી ડિટેલ હોય છે

divyabhaskar.com | Updated - May 13, 2017, 12:05 AM
You Can Get Call Detail OF Any Mobile Number with Mubble App
ગેજેટ ડેસ્કઃ સ્માર્ટફોનમાં કેટલીક એપ્સ ડાઉનલૉડ કરી યૂઝર્સ ઘણાબધા કામો કરી શકે છે. આવી જ એક યૂઝફૂલ એપ ગૂગલ પ્લે સ્ટૉર પર અવેલેબલ છે જેની મદદથી યૂઝર્સ કોઇપણ નંબરની કૉલ ડિટેલ મેળવી શકે છે. તમારે જે નંબરની કૉલ ડિટેલ મેળવવી હોય તે ફોનમાં mubble app ઇન્સ્ટૉલ કરવી પડશે. ત્યારપછી આ એપ ફોનમાંથી લગાવાયેલા દરેક આઉટગૉઇંગ કૉલની ડિટેલ યૂઝરના મેલ આઇડી પર સેન્ડ કરી દેર છે. આનાથી પ્રી-પેડ અને પૉસ્ટપેડ બન્નેની કૉલ ડિટેલ મેળવી શકાય છે.
આ રીતે એપ કરે છે કામ...
- ફોનમાં એપ ઇન્સ્ટૉલ કર્યા પછી જે નંબરની કૉલ ડિટેલ તમે મેળવવા ઇચ્છો છો, તે નંબર નાંખવો પડે છે.
- કેટલીક પરમીશન લીધા પછી એપ કામ કરવાનું શરૂ કરી દે છે.
- બિલનો મેલ તે જ આઇડી પર આવી જાય છે જે ફોનમાં લૉગીન હશે. આમાં ડેટ, ટાઇમ, નંબર અને કૉલ ડ્યૂરેશન જેવી બધી ડિટેલ હોય છે.
- 7 દિવસથી 30 સુધીની કૉલ ડિટેલ કાઢી શકો છો.
mubble appના વિશે...
- આ ફ્રી એપ છે, જેની સાઇઝ 4.49MB છે.
- આ પ્લે સ્ટૉર પર Recharge Plans & Prepaid Billના નામથી અવેલેબલ છે.
- આ 4.2 કે તેનાથી ઉપરની એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે.
- એપ ડેવલપરનો દાવો છે કે આનાથી Airtel, Vodafone, Idea, JIO, BSNL, Aircel, Reliance, Docomo વગેરેના નંબરની ડિટેલ મેળવી શકાય છે.
આ કામ પણ કરે છે એપ...
- આ એપથી યૂઝર્સ પોતાનું બેલેન્સ અને ડેટા ટ્રેક કરી શકે છે.
- લૉ ડેટા બેલેન્સ થવાથી આ રિમાઇન્ડર પણ આપે છે.
- અહીંથી તમે કોઇપણ રિચાર્જ કરી શકો છો.
નોટઃ આ એપથી અમે વૉડાફોન અને આઇડિયાના નંબરની કૉલ ડિટેલ કાઢી છે.
આગળની સ્લાઇડ્સમાં જાણો કેવી રીતે કામ કરે છે આ એપ...

You Can Get Call Detail OF Any Mobile Number with Mubble App
You Can Get Call Detail OF Any Mobile Number with Mubble App
You Can Get Call Detail OF Any Mobile Number with Mubble App
You Can Get Call Detail OF Any Mobile Number with Mubble App
X

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App