Jio પ્રાઇમ યૂઝર્સ માટે છે આ 9 નવા પ્લાન, રિચાર્જ પહેલા જાણી લો

Jio Prime Users have New Data Plan, you can Check it

કેટલાય યૂઝર્સ એ વાતને લઇને કન્ફ્યૂઝ છે કે હવે કયો પ્લાન એવો છે જેમાં સૌથી વધારે બેનિફિટ મળશે

divyabhaskar.com

Jul 17, 2017, 11:55 AM IST
ગેજેટ ડેસ્કઃ જિઓએ તાજેતરમાં જ નવા પ્લાન લૉન્ચ કર્યા છે, આ પ્લાન એ યૂઝર્સ માટે છે જેમને જિઓની પ્રાઇમ મેમ્બરશિપ લીધી છે. 20 જૂલાઇથી સમર સરપ્રાઇઝ ઓફર પુરી થઇ જશે. એટલે યૂઝર્સને 4G ડેટા અને ફ્રી કૉલિંગ મેળવવા માટે નવો પ્લાન લેવો પડશે. આ વાતને લઇને કેટલાય યૂઝર્સ કન્ફ્યૂઝનમાં છે કે કયો પ્લાન એવો છે જેમાં તેમને વધારે બેનિફિટ્સ મળે. અહી અમે તમને એવા 9 નવા પ્લાન વિશે બતાવીએ છીએ જે પ્રાઇમ યૂઝર્સ લઇ શકે છે.
* પ્રાઇમ મેમ્બર ના હોવ તો શું...
- જો તમે પ્રાઇમ મેમ્બર ના હોય તો આ પ્લાન નહીં લઇ શકો.
- જિઓએ જે 9 નવા પ્લાન લૉન્ચ કર્યો છે તે માટે યૂઝરને પ્રાઇમ મેમ્બરશિપ લેવી પડશે.
- આ વિશે કંપનીએ જણાવ્યું કે તેમના લગભગ બધા યૂઝર્સ પ્રાઇમ મેમ્બરશીપ લઇ લીધી છે.
- પણ જો પ્રાઇમ મેમ્બર ના હોય તો તેમને આનો લાભ લેવા પહેલા પ્રાઇમ મેમ્બરશિપ લેવી પડશે.
- પ્રાઇમ મેમ્બરશિપની વેલિડિટી 31 માર્ચ, 2018 સુધી છે.
આ રીતે ચેક કરો વેલિડિટી
- સમર સરપ્રાઇઝ પ્લાન 19 જૂલાઇએ પુરો થઇ જશે.
- કંપની પ્લાન પુરો થયા પહેલા મેસેજ દ્વારા યૂઝર્સને મેસેજ દ્વારા જાણ કરશે.
- યૂઝર ઇચ્છે તો MyJio એપ પરથી My Plans માં જઇને પણ પ્લાનની વેલિડિટી ચેક કરી શકે છે.
આગળની સ્લાઇડ્સમાં જાણો અન્ય 8 જિઓ પ્લાન વિશે...
X
Jio Prime Users have New Data Plan, you can Check it

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી