તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Watch Live India Vs Australia T20 Match With JioTV Apps, Here Process

Jio સિમથી ફ્રી જુઓ IND-AUS ની T20 મેચ, બસ કરવું પડશે આ કામ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગેજેટ ડેસ્કઃ રિલાયન્સ જિઓએ પોતાની JioTV એપ પર 55 નવી ચેનલ્સ જોડી દીધી છે, એટલે હવે આ ફ્રી એપ પર યૂઝરને 500 થી વધુ ફ્રી ચેનલ્સ મળશે. પહેલા આ એપ પર 454 ચેનલ્સ આવતી હતી. JioTV પર યૂઝર્સ ઇન્ડિયા-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી ટી-20 મેચ પણ જોઇ શકે છે. ઇન્ડિયા-ઓસ્ટ્રેલિયા સીરીઝનું પ્રસારણ આ વખતે દુરદર્શન પર નથી કરવામાં આવી રહ્યું. આવામાં યૂઝર્સ આ એપની મદદથી આ મેચને ફ્રીમાં જોઇ શકે છે.
 
એપ પર જોઇ શકે છે Live ચેનલ... 
JioTV એપ પર યૂઝર લાઇવ ચેનલ જોઇ શકે છે, કંપનીનો દાવો છે કે આના પર 500 થી વધુ ચેનલ્સ આપવામાં આવી છે. આમાં 60 થી વધુ HD ચેનલ્સ છે. આમાં ઘણીબધી સ્પૉર્ટ્સ ચેનલ પણ સામેલ છે. ઇન્ડિયા-ઓસ્ટ્રેલિયા સીરિઝનું લાઇવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પૉર્ટ્સ પર કરવામાં આવી રહ્યું છે. આ ચેનલ પણ JioTV ની લિસ્ટમાં સામેલ છે, એટલે યૂઝર અહીંથી ડાયરેક્ટ લાઇવ મેચ જોઇ શકે છે.
 
સ્ટાર સ્પૉર્ટ્સ સાથે ટાઇઅપ 
JioTV એપ પર સ્ટાર્સ સ્પૉર્ટ્સની બધી ચેનલ્સ પહેલાથી સામેલ છે. ટીમ ઇન્ડિયાની ઘણીબધી મેચ આ એપ પર બતાવવમાં આવી ચૂકી છે. લિસ્ટમાં સ્ટાર સ્પૉર્ટ્સની HD ચેનલ્સ પણ સામેલ છે. અત્યારે JioTV એપની સર્વિસ પુરેપુરી ફ્રી છે, એટલે યૂઝરને વીડિયો જોવા માટે માત્ર ડેટા જ ખર્ચવો પડશે. 
 
આગળની સ્લાઇડ્સમાં જુઓ ઇન્ડિયા-ઓસ્ટ્રેલિયા T-20 મેચ જોવા માટે શું કરવું પડશે... 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ અનુભવી તથા ધાર્મિક પ્રવૃત્તિના વ્યક્તિ સાથે મુલાકાત તમારી વિચારધારામાં પણ પોઝિટિવ પરિવર્તન લાવશે. જીવન સાથે જોડાયેલાં દરેક કાર્યને કરવાની સારી દૃષ્ટિ પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિ...

વધુ વાંચો