તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • EVA Facial Mouse Is Best App To Face Control On Mobile

ઇન્સ્ટૉલ કરો આ એપ, ચહેરાથી કરી શકશો તમારા ફોનને ઓપરેટ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગેજેટ ડેસ્કઃ આજકાલ ફેસિયલ સ્કેનરવાળા સ્માર્ટફોન માર્કેટમાં આવી રહ્યાં છે, આ એક યૂનિક ફિચર છે જે દરેક કંપનીના દરેક ફોનમાં નથી આપવામાં આવતું. ખાસ કરીને આ ફિચર મોંઘા ફોનમાં જોવા મળે છે. પણ જો તમે આ ફિચરનો યૂઝ તમારા કૉમન ફોનમાં કરવા માંગતા હોય તો પણ કરી શકો છો, આ માટે તમારે એક એપ ઇન્સ્ટૉલ કરવી પડશે, જેનું નામ EVA Facial Mouse છે.

 

એટલે કે, આ ટ્રિકથી તમે તમારા જુના સ્માર્ટફોનમાં આ નવી ટેકનોલૉજીનો આસાનીથી યૂઝ કરી શકો છો, તમારો જુનો સ્માર્ટફોન તમારા ચહેરાના ઇશારાથી કામ કરવા લાગશે અને તમારે સ્માર્ટફોનમાં ટચ કરવાની પણ જરૂર નહીં પડે.

 

આગળની સ્લાઇડ્સમાં જાણો આ ટ્રિક વિશે... 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તમારા પક્ષમાં છે. મોટાભાગના કામ મન પ્રમાણે પૂર્ણ થતાં જશે. કોઇ પ્રિય મિત્ર સાથે મુલાકાત સુખ અને તાજગી આપી શકે છે. પારિવારિક સુખ-સુવિધાને લગતી વસ્તુઓ માટે શોપિંગમાં સમય પસાર થશે. ...

વધુ વાંચો