તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આ 10 Appsમાં છે Virus, તરતજ કરો સ્માર્ટફોનમાંથી Uninstall

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગેજેટ ડેસ્કઃ મોબાઇલ સિક્યૂરિટી ફર્મ Appthorityએ તાજેતરમાં જ Enterprise Mobile Security Pulse Reportની લેટેસ્ટ એડિશન રિલીઝ કરી છે. આમાં 10 એપ્સને બ્લેકલિસ્ટેડ કરવામાં આવી છે. આ એપ્સ ડેટા લીકેજ, ડેટા ચોરી અને સિક્યૂરિટી પૉલીસીને તોડવા માટે જવાબદાર ઠેરવવામાં આવી છે. અહીં અમે તમને તે જ 10 એપ્સ વિશે બતાવી રહ્યાં છીએ. જો તમે આ એપ્સને યૂઝ કરી રહ્યાં હોય તો તરતજ ફોનમાંથી uninstall કરી દો અને જો ના હોય તો તેમનું નામ જાણી લો અને ફ્યૂચરમાં ક્યારેય install ના કરો. 

 

ઉલ્લેખનીય છે કે, સમયાંતરે ગૂગલ પ્લે સ્ટૉરની એપ્સને મૉનિટર કરે છે અને વાયરસ એફેક્ટેડ હોય તો તેને તરતજ હટાવી દે છે. સ્માર્ટફોન યૂઝરને હંમેશા પ્લે સ્ટૉર પરથી એપ ડાઉનલૉડ કરવાની હોય છે. અનનૉન સોર્સ પરથી એપ ઇન્સ્ટૉલ કરવાથી ફોનમાં વાયરસનો જોખમ વધી જાય છે. 

 

આગળની સ્લાઇડ્સમાં જાણો આ 10 એપ્સ વિશે... 

અન્ય સમાચારો પણ છે...