એક્સિડેન્ટ કરનારને આ રીતે પકડો, આ App આપશે તમને આખી કુંડલી

Trick: you can Trace any Vehicle Details With these app

divyabhaskar.com

Dec 06, 2017, 11:13 AM IST

ગેજેટ ડેસ્કઃ આજકાલ લગભગ બધા લોકો ગાડીનો યૂઝ કરે છે, તે ટૂ વ્હીલર કે પછી ફોર વ્હીલર હોઇ શકે છે. ડેલી વ્હીકલ યૂઝ કરતી વખતે ક્યારેકને ક્યારેક કોઇની પણ સાથે નાની-મોટી દૂર્ઘટના પણ થઇ જાય છે. ઘણીવાર તો એવી સિચ્યૂએશન થાય છે કે કોઇ ટક્કર મારીને તરતજ ભાગી જાય છે. આવા સમયે તેને પકડવો મુશ્કેલ બની જાય છે. પણ જો તમને તેની ગાડીનો નંબર યાદ હોય તો તેની આખી કુંડલી તમે જાણી શકો છો. આ કામ તમને એક એપ કરી આપશે.


આ એન્ડ્રોઇડ એપથી નીકળશે આખી કુંડલી...
એન્ડ્રોઇડ યૂઝર્સ માટે Suitable Appsએ એક ખાસ એપ બનાવી છે જે કોઇપણ ગાડી સાથે જોડાયેલી પુરેપુરી ઇન્ફોર્મેશન આપી શકે છે. આ એપનું નામ RTO Vehicle Information છે. આ એપને યૂઝર્સે 5માંથી 4.3 સ્ટાર રેટિંગ આપ્યા છે.

અત્યાર સુધી ઇન્સ્ટૉલઃ 10 લાખથી વધુ
એપનું વર્ઝન: 0.0.25
જરૂરી એન્ડ્રોઇડ: 4.1 અને ઉપરનું


આગળની સ્લાઇડ્સમાં જુઓ કઇ રીતે કામ કરે છે આ એપ...

X
Trick: you can Trace any Vehicle Details With these app

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી