તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બાળકો-યુવાનો ચેટિંગમાં યૂઝ કરે છે આવા સિક્રેટ Codes, જાણો તેના અર્થ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગેજેટ ડેસ્કઃ આજકાલ ચેટિંગનો ક્રેઝ વધી ગયો છે, સોશ્યલ નેટવર્કિંગ પ્લેટફોર્મ કે એપ દ્વારા દરેક વ્યક્તિ ચેટિંગ કરે છે. અહીં અમે તને એવા ચેટિંગ વર્ડ કે જેનો Codes કહેવાય છે તેના વિશે બતાવીએ છીએ. તેનો અર્થ જાણીને તમે શૉક્ડ થઇ જશો. ખાસ કરીને પેરેન્ટ્સથી છુપાવવા માટે આ કૉડ્સનો યૂઝ કરે છે અને પેરેન્ટ્સ સમજી પણ નથી શકતા કે બાળકો કોની સાથે શું વાત કરી રહ્યાં છે. આવામાં ઘણીવાર બાળકો સાયબર ક્રાઇમ અને બુલિંગમાં પણ ફસાય જાય છે. જાણો બાળકો કયા પ્રકારની કૉડિંગ લેગ્વેજનો યૂઝ ગંદી વાતો કરવા માટે કરે છે.  
 
Apps રાખે છે નજર 
પ્લે સ્ટૉર પર કેટલીક એવી એપ્સ છે, જે બાળકોની ચેટિંગ લેગ્વેજ પર નજર રાખે છે. આ એલર્ટ મોકલીને પેરેન્ટ્સને જાણ પણ કરે છે, આની તમે પણ મદદ લઇ શકો છો. એવી એક એપ છે Bark। આ એપ ગૂગલ પ્લે સ્ટૉર પરથી ફ્રીમાં download ડાઉનલૉડ કરી શકાય છે. 
 
આગળની સ્લાઇડ્સમાં જાણો બાળકો કયા કયા સિક્રેટ Word કે Codesનો ચેટિંગમાં યૂઝ કરે છે...
અન્ય સમાચારો પણ છે...