ભારતમાં બહુજ મોંઘા છે નવા iPhone, US માં આટલા સસ્તાં છે આ મૉડલ

New iPhone Models Price In India compare with US Price

divyabhaskar.com

Sep 19, 2017, 05:21 PM IST
ગેજેટ ડેસ્કઃ એપલે નવા iPhone 8, iPhone 8 Plusની સાથે ફ્લેગશિપ મૉડલ iPhone X પણ ચર્ચામાં છે. iPhone X એપલનો અત્યાર સુધીનો સૌથી પાવરફૂલ હેન્ડસેટ માનવામાં આવે છે. કંપનીએ આને બેઝલલેસ બનાવ્યો છે, સાથે હૉમ બટન રિમૂવ કરી દીધું છે. આ મૉડલમાં ફેસ સિક્યૂરિટી ફિચર આપ્યું છે, એટલે યૂઝરનો ફેસ રીડ કરી લૉક કે અનલૉક થઇ જશે.
જોકે, iPhone X એપલનો સૌથી મોંઘો iPhone પણ છે ત્રણેય iPhone આગામી મહિને ભારતમાં લૉન્ચ થશે. આ બધા બે મેમરી વેરિએન્ટ 64GB અને 256GB માં આવશે. નોંધનીય છે કે આ બધા મૉડલ ભારતમાં ખુબ મોંઘા મળશે. આ ભારતીય માર્કેટમાં લગભગ 40% સુધી મોંઘા હશે.
અહીં અમે આ તમામ મૉડલની ભારતની પ્રાઇસને યુઅસ પ્રાઇસ સાથે કેમ્પેરિઝન કરી રહ્યાં છીએ, જેના પરથી સમજી શકાય છે કે ભારતમાં આ ફોન કેટલા મોંઘા હશે.
આગળની સ્લાઇડ્સમાં જાણો કયું મૉડલ કેટલું મોંઘુ હશે...
X
New iPhone Models Price In India compare with US Price
New iPhone Models Price In India compare with US Price
New iPhone Models Price In India compare with US Price
New iPhone Models Price In India compare with US Price
New iPhone Models Price In India compare with US Price
New iPhone Models Price In India compare with US Price
New iPhone Models Price In India compare with US Price
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી