માત્ર કેમેરો જોઇને ના ખરીદો નવો ફોન, જુનાને આ રીતે બનાવો DSLR

divyabhaskar.com

Sep 29, 2017, 05:07 PM IST
Camera Guide: Captcha Universal 3 In 1 Cell Phone Camera Lens Kit

ગેજેટ ડેસ્કઃ એવા ઘણા યૂઝર્સ છે જે માત્ર સારો કેમેરો જોઇને નવો સ્માર્ટફોન ખરીદી લે છે. પછી ભલે તેમના જુના ફોનની કેમેરા ક્વૉલિટી એટલી ખરાબ ના હોય. જોકે આજકાલ સ્માર્ટફોન મેકર કંપનીઓ પણ કેમેરા ફિચર્સ પર વધારે ફૉકસ કરી રહી છે, એપલ, સેમસંગથી લઇ ઓપ્પો અને વીવો ખાસ કેમેરા ફોન લૉન્ચ કરી રહી છે. જો યૂઝર્સ ઇચ્છે તો પોતાના જુના ફોનની ક્વૉલિટી એટલી બેસ્ટ બનાવી શકે છે કે તેનાથી કોઇ DSLR કેમેરા જેવા ફોટો ક્લિક થાય. આ માટે અમે તમને અહીં ગાઉડ કરી રહ્યાં છીએ.
માત્ર ખર્ચવા પડશે 200 રૂપિયા....
- ફોનની કેમેરા ક્વૉલિટીને બેસ્ટ બનાવવા માટે તમારે લગભગ 200 રૂપિયા ખર્ચવા પડશે.
- યૂઝરને આના માટે ફોન કેમેરા લેન્સ કિટની જરૂર પડશે, જેને ઓનલાઇન ખરીદી શકાય છે.
- ઓનલાઇન આ કિટની એક મોટી સીરીઝ અવેલેબલ છે, જે 400 રૂપિયા સુધી આવે છે.
- આ કિટમાં ત્રણ પ્રકારના લેન્સ (Fish Eye / 2in1 Macro / Wide Angle) હોય છે.

આગળની સ્લાઇડ્સમાં જાણો કઇ રીતે કરવામાં આવે છે આ લેન્સનો યૂઝ...
X
Camera Guide: Captcha Universal 3 In 1 Cell Phone Camera Lens Kit
Camera Guide: Captcha Universal 3 In 1 Cell Phone Camera Lens Kit
Camera Guide: Captcha Universal 3 In 1 Cell Phone Camera Lens Kit
Camera Guide: Captcha Universal 3 In 1 Cell Phone Camera Lens Kit
Camera Guide: Captcha Universal 3 In 1 Cell Phone Camera Lens Kit
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી