તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માત્ર 6999 રૂપિયામાં ખરીદી શકો છો iPhone 6, ફ્લિપકાર્ટે રાખી આ શરત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગેજેટ ડેસ્કઃ આઇફોન ખરીદનારાઓ માટે સારા સમાચાર છે, ફ્લિપકાર્ટ ફાધર્સ ડેના પ્રસંગે આઇફોન લવર્સ માટે શાનદાર ઓફર્સ લઇને આવ્યું છે. આ ઓફરમાં iPhone 6- 21,999 રૂપિયામાં અવેલેબલ છે. આ ઓફર iPhone 6 16GB ગ્રે વેરિએન્ટ પર અવેલેબલ છે. આ ફોન પર 15000 રૂપિયાની એક્સચેન્જ ઓફર પણ છે. ત્યારબાદ આ ફોન 6999 રૂપિયામાં મળશે. એક્સિસ બેન્કના ક્રેડિટ કાર્ડ પર 250નું ઓફ કસ્ટમરને મળશે. 
 
નોંધનીય છે કે, પહેલા પણ iPhone 6 ફ્લિપકાર્ટ પર 25000 રૂપિયમાં ઉપલબ્ધ હતો. આ ઓફર 32GB વેરિએન્ટ પર હતી. આની સાથે જ iPhone SE ઇ-કોમર્સ સાઇટ પર 19,270 રૂપિયાની કિંમત સાથે અવેલેબલ થઇ ચૂક્યો છે. 
 
આગળની સ્લાઇડ્સમાં જુઓ iPhone 6ના ખાસ ફિચર્સ... 
અન્ય સમાચારો પણ છે...