ફોનમાં કરી દો આ 4 સેટિંગ્સ, જલ્દી પુરો નહીં થાય ડેટા, વધારે ચાલશે બેટરી

You can Save Mobile Data And Battery with These 4 Settings

divyabhaskar.com

Sep 25, 2017, 05:42 PM IST
ગેજેટ ડેસ્કઃ અહીં અમે તમને ફોનના 4 એવા સેટિંગ્સ બતાવીએ છે જેને કર્યા પછી તમારા ફોનનો ડેટા અને બેટરી લાંબા સમય સુધી ચાલશે. આ સેટિંગ વિશે યૂઝર્સને ખબર નથી હોતી. આને યૂઝ કરવું આસાન છે. સેટિંગ જાણતા પહેલા એક જરૂરી ટિપ્સ જાણી લો જેથી ફોનની બેટરીને બચાવી શકશો.
ફોનમાં ઇયરફોન લગાવીને ના રાખવા
ફોનમાં ઇયરફોન લગાવીને રાખવાથી ફોનની બેટરી કન્ટીન્યૂ તેને કરન્ટ આપતી રહે છે. આનાથી ફોનની બેટરી વધારે વપરાય છે. એટલા માટે જ્યારે હેડફોનનો યૂઝ ના હોય ત્યારે તેને ફોનમાંથી કાઢી નાંખવા જોઇએ. ઊંઘતી વખતે પણ ઇયરફોન ફોનમાં લગાવીને ના રાખવા જોઇએ.
આગળની સ્લાઇડ્સમા જાણો 4 સેટિંગ્સ વિશે જેને યૂઝ કરવાથી ફોનના ડેટા અને બેટરીને બચાવી શકાય છે....
X
You can Save Mobile Data And Battery with These 4 Settings
You can Save Mobile Data And Battery with These 4 Settings
You can Save Mobile Data And Battery with These 4 Settings
You can Save Mobile Data And Battery with These 4 Settings
You can Save Mobile Data And Battery with These 4 Settings
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી