આ રીતે FB એકાઉન્ટ પર દેખાડી શકાય છે 1000 ફ્રેન્ડ Request, જાણો પ્રૉસેસ

Get Unlimited Friend Request On Facebook with this tips

એક સામાન્ય પ્રૉસેસથી તમે પોતાના ફેસબુક એકાઉન્ટ પર 1000 કરતા પણ વધુ ફ્રેન્ડ રિક્વેસ્ટ લાવી શકો છો

divyabhaskar.com

Jul 28, 2017, 12:02 AM IST
ગેજેટ ડેસ્કઃ જો તમે ફેસબુક યૂઝ કરતા હોય તો અહીં અમે તમને એક એવી પ્રૉસેસ બતાવીએ છીએ જેની મદદથી તમે કોઇને પણ સરપ્રાઇઝ કરી શકો છો. આ 2 મિનિટની પ્રૉસેસથી તમે ફેસબુક એકાઉન્ટ પર 1000 રિક્વેસ્ટ લાવી શકો છો. આ માટે તમારે Wefbee વેબસાઇટનો યૂઝ કરવો પડશે. આ પ્રૉસેસ પુરી કર્યા પછી તમે તમને અનલિમિટેડ રિક્વેસ્ટ મળશે, એકવખતમાં 30-35 રિક્વેસ્ટ આવશે, વધારે રિક્વેસ્ટ માટે વારંવાર પ્રૉસેસને રિપીટ કરવી પડશે.
* આ રીતે લાવી શકાય છે 1000 રિક્વેસ્ટ
Step 1
સૌથી પહેલા ગૂગલ કે કોઇ અન્ય કોઇ બ્રાઉઝર પર જઇ Wefbee સર્ચ કરો, એક ગ્રીન કલરની વેબસાઇટ તમારી સામે ઓપન થઇ જશે. સ્ક્રૉલ કરવાથી Auto Friend Requestનો ઓપ્શન આવશે તેના પર ક્લિક કરી દો.
નોટઃ આ પ્રૉસેસને અમે યૂઝ કરી છે, સ્ટૉરીમાં આપેલા સ્ક્રીનશૉટ્સ અમે ટેસ્ટિંગ દરમિયાન લીધેલા છે.
આગળની સ્લાઇડ્સમાં જાણો પુરેપુરી પ્રૉસેસ...
X
Get Unlimited Friend Request On Facebook with this tips

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી